મૂલાધાર ચક્ર - બીજ મંત્ર દ્વારા ચક્ર શુદ્ધિકરણ
Автор: Siddhyog Meditation Gujarati
Загружено: 2022-11-12
Просмотров: 10674
Описание:
આજના આ સમયમાં ઘણું ખરું વ્યક્તિ માનસિક રોગથી પીડાય છે આ મનને તંદુરસ્ત રાખવાશરીરના પાંચ ચક્રશુદ્ધ કરવા અને સ્વસ્થ રાખવા જરૂરી છે. એના માટે ચક્ર શુદ્ધિકરણ સંગીત તથા મંત્ર સાથે ચક્રના બીજ મંત્રનુ ઉચ્ચારણ કરવાથી કે બોલવાથી દરેક ચક્રની અશુદ્ધિઓ ઝડપથી દૂર થાય છે. વાઈબ્રેશન વધુ આવે છે, તેથી સાંભળવા કરતા બોલવાથી વધુ અસર થાય છે, સુક્ષમ અશુદ્ધિઓ દૂર થાય છે. અને શરીરના દરેક રોગમાં રાહત થાય છે, તેમજ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે.
આમ આપણે સંગીત અને મંત્ર દ્વારા સતત પાંચેય ચક્રનું શુદ્ધિકર્ણ કરીને ચેતનાની ઊંડાઈ સુધી પહોંચીને આત્મસ્વરૂપને પામી શકીયે છીએ.
દરેક ચક્રના બીજ મંત્ર સાથે નિયમિત સાધના કરવાથી શરિરમાં અત્યન્ત દુર્લભ ફાયદા થાય છે શરીર નિરોગી, મન શાંત સ્વસ્થ થાય છે પ્રસન્નતા વધે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: