લોકો હસશે ત્યારે સમજજો કે તમે સાચા રસ્તા પર છો! | Gujarati Motivation | Inspirational Reel
Автор: Aajni Hakikat
Загружено: 2025-10-17
Просмотров: 6898
Описание:
લોકો હસશે ત્યારે સમજજો કે તમે સાચા રસ્તા પર છો! | Gujarati Motivation | Inspirational Reel
તમે જ્યારે કોઈ નવી શરૂઆત કરો છો ને,
ત્યારેજ લોકો તમારું હસવું શરૂ કરે છે,
તમારી મજાક ઉડાવે છે,
અને કહે છે — “આ શું કરી રહ્યો છે?” 😏
પણ એક વાત હંમેશા યાદ રાખજો —
ઇતિહાસ ક્યારેય એ લોકોએ લખ્યો નથી જે હસતા રહ્યા,
ઇતિહાસ હંમેશા એ લોકોએ બનાવ્યો છે, જેના પર લોકો હસ્યા હતા. 🔥
તો જ્યારે લોકો તમારું હસે,
ત્યારે ચિંતિત થવાના બદલે
મન માં એ ગર્વ રાખજો કે —
“હવે મારી શરૂઆત સાચા રસ્તા પર છે.” 💪🤔✅
Gujarati motivation, Gujarati inspirational video, Gujarati short video, Gujarati life lesson, Gujarati success story, Gujarati motivational reel, Gujarati startup motivation, Gujarati new beginning, Gujarati mindset motivation, Gujarati youtubeshorts, motivational quotes in Gujarati, Gujarati hard work motivation, Gujarati self belief, Gujarati best motivation
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: