સુરતી ઉંધીયું || Surti Undhiyu || vegfoodshala
Автор: vegfoodshala
Загружено: 2020-12-11
Просмотров: 123
Описание:
#Surtiundhiyu #સુરતીઉંધીયું #vegfoodshala #winterspecial
Name of participant: Jenny Nikunj Mehta
Competition: Winter special 2020 at vegfoodshala
Join Facebook page to participate @vegfoodshala Winter contest
સુરતી ઉંધીયું
સામગ્રી : શાકભાજી
- ૨ કપ કતારગામ પાપડી
- ૧ કપ રતાળુ
- ૨ કેળા
- ૪ રીંગણ
- ૨ બટાકા
- ૨ શક્કરીયાં
મસાલા માટે : ૧ કપ સીંગદાણાનો ભૂકો
- ૧/૨ કપ કોપરાની કતરણ
- ૨ ચમચી તલ
- મીઠું સ્વાદાનુસાર
- ૧ કપ કોથમીર લસણની ચટણી
- ૨ ચમચી ખાંડ
- ૧ ચમચી આદુની પેસ્ટ
- ૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
- ૧ ચમચી ઊંધિયા નો મસાલો
- ૨ ચમચી ધાણાજીરૂ પાવડર
- ૧ ચમચી હળદર
- ૧ કપ કોથમીર
- ૧/૨ કપ લીલું લસણ
- ૫ ચમચી તેલ
- ૧/૨ કપ પાણી
રીત: ૧) ૧ થાળી માં બધા શાકભાજી બરાબર ધોઈ ને મિક્સ કરવા.
૨) બીજી ૧ થાળી માં બધા મસાલા અને ગ્રીન ચટણી મિક્સ કરો.
૩) ત્યારબાદ મસાલા ને શાકભાજી વાળી થાળી માં બરાબર મિક્સ કરી લો.ઉપર થી કોથમીર,તેલ,લીલું લસણ નાખી બરાબર મિક્સ કરવું.
૪) એક કુકર માં ૪ ચમચી તેલ લેવું.તેમાં બધું મિશ્રણ નાખી દેવું.૧/૨ કપ પાણી નાખી કુકર ની ૩સિટી બોલાવી લેવી.ત્યારબાદ કોથમીર ને લીલા લસણ થી ગાર્નિશ કરવું.
૫) પૂરી સાથે ગરમાગરમ ગ્રીન ઉંધીયું સર્વ કરવું.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: