દુઃખ માં સૌ તને યાદ કરે ||સુરેખાબેન પંચાલ @ Jalaram Bhajan Mandal Himmatnagar |Gujarati Bhajan 2021
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2021-09-26
Просмотров: 6510
Описание:
દુઃખ માં સૌ તને યાદ કરે ||સુરેખાબેન પંચાલ @ Jalaram Bhajan Mandal Himmatnagar |Gujarati Bhajan 2021
અમારી આ Jalaram Bhajan Mandal Himmatnagar ની ચેનલ ના વિડિઓ પસંદ આવે તો....
👉LIKE કરજો.....
👉SHARE કરજો......
👉COMMENT કરજો.....
👉SUBSCRIBE કરજો.....
અને હા અમારી ચેનલ ના ભજન ના નવા નવા વિડિઓ સૌથી પહેલા તમને જોવા મળે તે માટે ઘંટડી🔔પર ક્લિક કરવાનો ભૂલશો નહીં....ધન્યવાદ...
#jalaram #gujarati #surekha #dakor #surekha panchal#krishna #shraddh #new #2021 #dwarkadhish #swaminarayankirtan #ramapirbhajan #jalaram na kirtan#jalaram bhajan mandal
દુઃખમાં સૌ પ્રભુ તને યાદ કરે રે
સુખ માં તો ભાન ભૂલી લહેર કરે રે
રૂપારી લાડી ને રૂપાળા દીકરા
સામું બોલે ત્યારે તને યાદ કરે રે...સુખમાં
ગાડી માં બેસે ત્યારે ફાંકો બહુ રાખે
અધવચ્ચે અટકે ત્યારે તને યાદ કરે..સુખમાં
દીકરી પરણાવી ને લ્હાવો લીધો પણ
જમાઈ નડે ત્યારે તને યાદ કરે રે...સુખ
તંદુરસ્તી હતી ત્યારે ભક્તિ ના કરી
રોગ વધે ત્યારે તને યાદ કરે રે....સુખમાં
જલારામ મંડળ ની બહેનો કહે છે
સાડાસતી બેસે ત્યારે તને યાદ કરે રે..સુખ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: