Vadodara Nagar Prathmik Shikshan Samiti prepares Smart Balvatika Varg in 120 schools | Zee News
Автор: Zee 24 Kalak
Загружено: 2023-05-17
Просмотров: 1252
Описание:
Vadodara Nagar Prathmik Shikshan Samiti prepares Smart Balvatika Varg in 120 schools | Zee News
#Gujarat #breakingnews #News
મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા નાના બાળકો માટે સારા સમાચાર છે.. હવેથી ગરીબી રેખા નીચે આવતા વાલીઓએ હજારો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને ખાનગી પ્લે સેન્ટરમાં મૂકવાની જરૂર નથી કારણ કે સરકાર દ્વારા બાળકોને ખાનગી પ્લે સેન્ટર જેવું જ ભણતર અને વાતાવરણ મફતમાં મળી રહે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની સૂચના મળતાની સાથે જ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પોતાની 120 જેટલી શાળાઓમાં સ્માર્ટ બાલવાટિકાના વર્ગો તૈયાર કરી દેવામાં આવ્યા છે અને આગામી પાંચમી જૂનથી જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે પાંચથી છ વર્ષની વચ્ચેના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે.. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત આ સ્માર્ટ બાલ વાટિકાઓમાં એક ખાનગી પ્લે સેન્ટરમાં નાના બાળકોને જે સુવિધા મળે છે તેવી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે.. અહી સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ ટીવી, બાળકો નાનપણથી જ કોમ્પ્યુટરની કરામતથી વાકેફ થાય તેના માટે કોમ્પ્યુટર, તેમજ ગમ્મત સાથે જ્ઞાન મળી શકે તેવા રમકડાં સહિતનું સાહિત્ય ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે..
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
/ zee24kalak.in
Follow us on Twitter
/ zee24kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: