Mandir Gheghur Vadalo | Paris Mandir Pratishtha - Mahila Din |
Автор: BAPS Kirtan Channel
Загружено: 2026-09-13
Просмотров: 25191
Описание:
Three performances. Three expressions of devotion. One unforgettable Mahila Din in Paris.
Mandir Gheghur Vadalo
Through music, movement and bhakti, the women of BAPS celebrated the joy of the Paris Mandir Pratishtha and the blessing of welcoming this new mandir into the heart of the community.
A beautiful offering of faith, culture and devotion on Mahila Din.
#MahilaDin #ParisMandirPratishtha #BAPSParis #ParisMandirMahotsav #BAPS #WomenOfBAPS #Bhakti
Singer: Pamela Jain and Chorus
Composer: Jaydeep Swadia
Music Arranger: Jaydeep Swadia
Recording Studio: Paresh Music Studio, Andheri, Mumbai
મંદિર ઘેઘૂર વડલો
પેરિસમાં ઉજવાયેલ એક અવિસ્મરણીય મહિલાદિનની ત્રણ પ્રસ્તુતિઓ દ્વારા ભક્તિના ત્રણ વિભિન્ન આયામો ઉજાગર થઈ રહ્યા.
મંદિર ઘેઘૂર વડલો
સંગીત, નૃત્ય અને ભક્તિ દ્વારા બી.એ.પી.એસ.નાં મહિલાભક્તોએ પેરિસ મંદિર મૂર્તિપ્રતિષ્ઠાનો આનંદ અભિવ્યક્ત કર્યો અને આ નૂતન મંદિરને ભાવભીની અંજલિ અર્પણ કરી.
પ્રસ્તુત નૃત્યગીત એટલે શ્રદ્ધા, સંસ્કૃતિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ.
ગાયક: પામેલાજૈન અને ગાયકવૃંદ
સ્વકાર: જયદીપ સ્વાદિયા
સંગીત: જયદીપ સ્વાદિયા
રેકોર્ડિંગ સ્ટુડિયો : પરેશ મ્યુઝિક સ્ટુડિયો, અંધેરી, મુંબઈ
© Copyright: 2026 Swaminarayan Aksharpith,Ahmedabad,India
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: