ઘઉંમાં ૬૦ થી ૯૦ દિવસે શું માવજત કરવી? | ઘઉંમાં ડુંડી લાંબી અને ભરાવદાર કરવાના ઉપાય | Gahu ni Kheti
Автор: agribond
Загружено: 2026-01-10
Просмотров: 5834
Описание:
ઘઉંમાં પિયત વ્યવસ્થાપન જાણવા માટે અહીં ક્લિક કરો :- https://agribond.short.gy/wheat-irrig...
નમસ્કાર ખેડૂત મિત્રો
આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે ઘઉંના પાકમાં ૬૦ થી ૯૦ દિવસના ગાળામાં શું માવજત કરવી જોઈએ. જો તમે પણ ઘઉંનું ઉત્પાદન વધારવા માંગતા હોવ અને ડુંડી લાંબી તથા દાણા વજનદાર કરવા માંગતા હોવ, તો આ વિડિઓ અંત સુધી જરૂર જુઓ.
આ વિડિયોમાં આપણે જાણીશું:
1. ઘઉંમાં ૬૦ દિવસે કયું ખાતર આપવું?
2. ડુંડી બહાર આવતી વખતે શું ધ્યાન રાખવું?
3. દાણા ભરાવદાર કરવા માટેના ઉપાયો.
જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો.
#GahuNiKheti #WheatFarming #KhedutMitra #GujaratAgriculture #ઘઉં #ખેતી #fertilizer #farming #weathertv #weatherupdate #organicagriculture #khedut #organicfarming #kheti #agriculture #organicfood #viral #viral #viralvideo
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: