|| રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ || નીચે લખેલું છે ||
Автор: Umrala satsang mandal
Загружено: 2025-10-06
Просмотров: 2134
Описание:
umrala satsang mandal
rasilaben Savani
.......... કિર્તન..........
રામ લક્ષ્મણ બે બાંધવા રામૈયા રામ
બે ભાઈ ગામ સિધાવ્યા રે રામૈયા રામ
દૂધે ભરી તલાવડી રે રામૈયા રામ
મોતીડે બાંધી છે પાળ રે રામૈયા રામ
રામ ધોવે ધોતીયા રામૈયા રામ
સીતાજી પાણીની હાર રે રામૈયા રામ
હળવા ધોવો ધોતિયા રામૈયા રામ
ભીંજાય મારા સાયલ ચીર રે રામૈયા રામ
કયા દેશની કુવરી રામૈયા રામ
કોણ છે તારા તાત રે રામૈયા રામ
કોણ છે તારી બેનડી રામૈયા રામ
શું છે તારા નામ રે રામૈયા રામ
જનકપુર ની કુવરી રામૈયા રામ
જનક રાજા મારા તાત રે રામૈયા રામ
ઉર્મિલા છે બેનડી રામૈયા રામ
સીતાજી મારું છે નામ રે રામૈયા રામ
કયા દેશનો રાજીયો રામૈયા રામ
કોણ છે તારા તાત રે રામૈયા રામ
કોણ તમારો બાંધવો રામૈયા રામ
શું છે તમારા નામ રે રામૈયા રામ
અયોધ્યાનો રાજીયો રામૈયા રામ
દશરથ મારા તાત રે રામૈયા રામ
લક્ષ્મણ મારો બાંધવો રામૈયા રામ
રામ છે મારું નામ રે રામૈયા રામ
જનક એ સ્વયંવર રચિયો રામૈયા રામ
તેડાવ્યા મોટા ભુપ રે રામૈયા રામ
રામે ધનુષ ભાંગીયા રામૈયા રામ
સીતાજી પહેરાવે વરમાળ રે રામૈયા રામ
પરણી અયોધ્યા આવ્યા રામૈયા રામ
કૌશલ્યા માં વધારે મોતીડે રે રામૈયા રામ
ઘણું જીવો મારા લાડકડા રામૈયા રામ
સુખેથી ભોગવો રાજ પાટ રે રામૈયા રામ
દશરતે વિચાર્યું રામૈયા રામ
રામને સોંપું રાજ પાટ રે રામૈયા રામ
કૈકેયએ કર્યો કારમાં રામૈયા રામ
માગ્યા છે બાકી બે વચન રે રામૈયા રામ
દશરથ ને મૂર્છા આવી ગઈ રામૈયા રામ
પડી ગયા ધરણી ધરાય રે રમૈયા રામ
અયોધ્યા રોવે ધ્રુજકે રામૈયા રામ
પંખીડા રુવે છે એના માળે રે રામૈયા રામ
ગાયુ રૂવે છે ગોંદરે રામૈયા રામ
વાછરુ ઘાસ નો ખાય રે રામૈયા રામ
ભરત શત્રુઘ્ન આવિયા રામૈયા રામ
ક્યાં ગયા રામ લક્ષ્મણ વીર રે રામૈયા રામ
રામ લક્ષ્મણ ગયા વનમાં રામૈયા રામ
તમે ભરત ભોગવો રાજ રે રામૈયા રામ
ભરત ને ક્રોધ આવીયો રામૈયા રામ
કૈકેયના કીધા છે અપમાન રે રામૈયા રામ
ભરત ગયા વનમાં રામૈયા રામ
ભેટ્યા છે રામ ભરત ભાઈ રે રામૈયા રામ
પાદુકા લઈ ભરત આવિય રામૈયા રામ
પાદર નાખ્યા છે પડાવ રે રામૈયા રામ
સુરપંખા આવી નકટી રામૈયા રામ
લક્ષ્મણ એ કાપ્યા નાક કાન રે રામૈયા રામ
મારીશ મૃગ બની આવીયો રામૈયા રામ
રામ લક્ષ્મણ પકડવાને જાય રે રામૈયા રામ
સાધુ વેષે રાવણ આવીયો રામૈયા રામ
સીતાજી નું કરી ગયો હરણ રે રામૈયા રામ
અશોક વનમાં બેસાડ્યા રામૈયા રામ
રાક્ષસી દુઃખ દે અપાર રે રામૈયા રામ
રામ લક્ષ્મણ આવીયા રામૈયા રામ
નો મળે સીતાજી નાર રે રામૈયા રામ
સીતાજી ને ગોતવા નીકળ્યા રામૈયા રામ
જટાયુને દીધા છે મોક્ષ રે રામૈયા રામ
શબરીને ઘેર આવ્યા રામૈયા રામ
હેઠા ખાધા છે બોર રે રામૈયા રામ
હનુમાન મળ્યા વાટમાં રામૈયા રામ
ભેટી પડ્યા ભગવાન રે રામૈયા રામ
વાલી નો વધ કરીયો રામૈયા રામ
સુગ્રીવ ને રાખ્યા છે પાસ રે રામૈયા રામ
પથ્થરની પાળ બાંધી રામૈયા રામ
સેના પહોંચાડી લંકા માય રે રામૈયા રામ
રાવણ સાથે યુદ્ધ કર્યું રામૈયા રામ
રાવણને પહોંચાડ્યો ધરણીમાય રે રામૈયા રામ
વિભીક્ષણ ને રાજ સોપિયા રામૈયા રામ
રાખ્યા ચરણની પાસ રે રામૈયા રામ
રામ લક્ષ્મણ સીતા અવધ આવીયા રામૈયા રામ
હનુમાન સુગ્રીવ જાંબુવન સાથ રે રામૈયા રામ
અયોધ્યા વધાવે ફૂલડે રમૈયા રામ
પશુ પંખી કરે છે કિલ્લોલ રે રામૈયા રામ
રામને રાજપાટ સોપિયા રામૈયા રામ
ભેટ્યા છે રામ ભરત ભાઈ રે રામૈયા રામ
ગુરુએ આશીર્વાદ આપીયા રામૈયા રામ
રઘુકુલના રાખ્યા અમર નામ રે રામૈયા રામ
bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet
#kirtan
#maldhari
#satsang
#rasilaben_savani
#satsang
#gujrati_bhajan
#guratisatsang
#whatsappstatus
#whatsapp_status
#entertainment
#education
#radhekrishna
#trending
#tiktok
#travel
#youtubeshorts
#india
#instagram
#prachin_bhajan
#photography
#art #shyam
#shorts
#shortsvideo
#dhun
#dvarikadhish_status
#dance
#drawing
#food
#gujaratistatus
#harekrishna
#krishnabhajan
#krishna
#like
#lyrics
#vrindavan
#video
#bhakti_song
#balgopal
#beautiful
#nature
#garaba
#madhav
#motivation
#kanudanakirtan
#રસીલાબેન_સવાણી
#ramdevpir
#bholanathnakirtan
#મહાદેવ
#શિવભજન
#shivstuti
ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન . ભોળાનાથના ભજન .
કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો . શિવ સ્તુતિ .
નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ . હરિદ્વાર .
ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . ભક્તિ . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: