શરીરમાં પીત, ગરમી અને વાયુ દૂર કરવાના 7 અદભૂત ઘરગથ્થુ ઉપાય | Pitta Gas & Body Heat Treatment at Home
Автор: SUR STUDIO OFFICIAL
Загружено: 2025-11-23
Просмотров: 1611
Описание:
શરીરમાં પીત, ગરમી અને વાયુ દૂર કરવાના 7 અદભૂત ઘરગથ્થુ ઉપાય | Pitta Gas & Body Heat Treatment at Home | Gujarati
નમસ્કાર મિત્રો 🙏
શરીરમાં પીત (Pitta), ગરમી (Body Heat) અને વાયુ (Gas / Vaat) વધવાથી શરીરમાં ઘણી સમસ્યાઓ ઉભી થાય છે — જેમ કે માથાનો દુખાવો, એસિડિટી, ચક્કર, ઉલ્ટી, કમજोरी, ખાટા ડકાર, પેટમાં સોજો, બોડી પેઈન, હાર્ટબર્ન, અપચો અને ઊંઘ ન આવવી.
આ વિડિઓમાં ઘરે બેઠા સરળ અને 100% કુદરતી Ayurvedic & Home Remedies બતાવ્યા છે જેનાથી શરીરની વધેલી ગરમી શાંત થાય છે, પીત અને વાયુ નિયંત્રિત થાય છે, અને પાચન તંત્ર મજબૂત બને છે.
🌿 આ વિડિઓમાં સામેલ મુખ્ય ઉપાય:
તુલસી + મધ પાણી
વરિયાળીનું પાણી
દહીં અને છાશનો ઉપયોગ
એલોઇવેરા જ્યુસ
નારિયેળ પાણી
ગુંદર (ગોંડ) શરણ
જીરુ–સાઉથ–અજમો કઢો
બેલુડા વાળો શરબત
ચંદન પાણી
પપૈયા અને કાચું કેરી
આ ઉપાયો નિયમિત ઉપયોગ થી પીત, ગરમી, અકળામણ, બોડી પેઇન, ગેસ અને અપચા ના કષ્ટમાં જબરદસ્ત રાહત મળે છે.
#PittNaUpay
#SharirNiGarmi
#BodyHeatTreatment
#GasAcidityTreatment
#AyurvedicTipsGujarati
#HomeRemediesGujarati
#GujaratiHealthTips
#GhareluUpay
#PittaDoshaTreatment
#GasProblemSolution #gujaratihealthtips #surstudio #vastu #vastutips #vastushastra #lessonablestory #story #advice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: