"કપાસની ફસલ વચથી પીળી થવાના કારણો અને
Автор: moj ma revu
Загружено: 2025-09-01
Просмотров: 243
Описание:
"નમસ્કાર ખેડૂત ભાઈઓ 🙏
આ વિડિયોમાં અમે કપાસની ફસલ વચથી પીળી પડી જવાની સમસ્યા અને તેના કારણો સાથે ઉપાયો વિશે માહિતી આપી છે.
🔹 કારણો:
પાણીની અછત કે વધારે પાણી ભરાઈ જવું
નાઈટ્રોજન, પોટાશ જેવી ખાતરની અછત
@suketuseeds @Kishantraders486
રોગ – સુકડી, લાલિયો, સફેદ માખીનો હુમલો
જમીનની ગુણવત્તામાં ઘટાડો
🔹 ઉપાય:
સંતુલિત ખાતરનો ઉપયોગ (યુરિયા, DAP, પોટાશ)
જીવાત/રોગ માટે દવાનો છંટકાવ (Imidacloprid, Thiamethoxam, Neem Oil)
પાણીનું યોગ્ય સંચાલન
વાવણી પહેલાં બીજ ટ્રીટમેન્ટ
👉 વધુ માહિતી માટે વિડિયો પૂરો જુઓ અને તમારા ગામના ખેડૂત મિત્રો સાથે શેર કરો.
✅ ચેનલને Subscribe કરો
✅ વિડિયોને Like અને Comment કરવાનું ના ભૂલતા#કપાસ #CottonCrop #ખેડૂતભાઈ #કપાસનીફસલ #CottonProblems #CottonFarming #Agriculture #FarmingTips #Kapas #KapasFasal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: