200 થી વધુ માનસિક દિવ્યાંગો માટે તારણહાર | જીવતર | Jivtar | WebSankul
Автор: WebSankul Official
Загружено: 2023-04-22
Просмотров: 2029
Описание:
અરવલ્લી જિલ્લાના બાયડમાં આવેલો આ માત્ર આશ્રમ નથી પરંતુ નિરાધાર દીકરીઓનું રહેઠાણ છે. કહેવાય છે કે રામ રાખે એને કોણ ચાખે.ઘરેથી તરછોડાયેલી અથવા નીકળી ગયેલી બહેનો અહીં જોવા મળશે.એટલું જ નહીં અનેક બહેનો એવી પણ છે જેમની માનસિક સ્થિતિ સારી થતાં પોતાના ઘરે પરત પણ થઈ છે. સંચાલક નિઃસ્વાર્થભાવે આ સંસ્થાન ચલાવે છે. રોજીંદા જીવનમાં આપણી આસપાસ ચાલતી કઠીન જિંદગીને ભૂલી ન જઈએ તે માટે આ સ્ટોરી પ્રેઝન્ટ કરીએ છીએ.
📲 We are Social.
Follow us on your favorite social media sites :-
1) WebSankul Application : http://Bit.ly/WebSankulApp
2) Current Affairs Plus Application : https://bit.ly/currentaffairplus
3) Telegram : https://telegram.dog/GPSC_Online_app
4) Instagram : https://bit.ly/websankul_insta
5) Facebook : http://bit.ly/Websankul_facebook
6) Website : https://websankul.org/
7) Twitter : / websankuloffice
👉 SSC, Banking By WebSankul YouTube Channel Link : / sscbankingbywebsankul
📲 Application HelpLine Numbers :
1) 7777991357
2) 6358289897
3) 7777991352
4) 9054521779
5) 7777991367
6) 6356239165
7) 9054522775
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: