વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગ - સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા સંચાલિત ૦ થી ૧૫
Автор: Vishva Hindu Parishad - Saurashtra
Загружено: 2025-04-08
Просмотров: 3
Описание: વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગ - સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા સંચાલિત ૦ થી ૧૫ વર્ષ ના બાળકો નો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમ જ રોગપ્રતિકારક શક્તિ વધે તે ઉમદા હેતુથી સુવર્ણ પ્રાસનના (આયુર્વેદિક) ટીપા પીવડાવવાનું આયોજન આગામી તારીખ ૦૬/૦૪/૨૦૨૫ ને રવિવાર ને રામોત્સવ ના શુભ દિને અનેકવિધ સ્થાન પર નક્કી કરેલ છે આ સેવા કેમ્પ ની જાણ સૌ કોઈને થાય તે માટે અનેકવિધ મંદિર જેમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ અંતર્ગત વડલેશ્વર મહાદેવ મંદિર, વણઝારી ચોક - ખોડીયાર માતાજીનું મંદિર, એગ્રીકલ્ચર કેમ્પસ તેમજ ઘર ઘર - જન જન સંપર્ક અભિયાન રાખેલ હતુ આ પ્રચાર સેવા યજ્ઞમાં મહાનગર સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના - સહ સેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા - માતૃશક્તિ મીનાબેન તન્ના - હીનાબેન કોટેચા - ઉર્વીબેન કોટેચા અને વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તા જોડાયા હતા જય શ્રી રામ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: