ધોરણ12 સામાન્ય પ્રવાહ બોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર | HSC General Board Exam 2026 | Real Information
Автор: Real Information
Загружено: 2025-11-09
Просмотров: 862
Описание:
📢 ધોરણ 12 (HSC - General Stream) બોર્ડ પરીક્ષા માટેનું ફેબ્રુઆરી 2026નું ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલ આ સમયપત્રક મુજબ વિદ્યાર્થીઓ હવે પોતાના વિષય મુજબ તૈયારી શરૂ કરી શકે છે.
📚 મહત્વપૂર્ણ માહિતી:
પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે.
સમય: સવારે 10:30 થી 1:45 અને બપોરે 3:00 થી 6:15.
આ ટાઈમ ટેબલ સામાન્ય તથા ઉચ્ચ કક્ષાના બંને પ્રવાહ માટે છે.
🎓 દરરોજ નવી અને અપડેટેડ શૈક્ષણિક માહિતી માટે Real Information સબસ્ક્રાઇબ કરો.
👉 વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો:
📱 Instagram: [@realinformation_official]
🎓 YouTube: Real Information
🌐 Website:
#RealInformation #HSCExam2026 #GSEB #GujaratBoard #HSCGeneral #ધોરણ12 #EducationNews #BoardExam2026 #GSEBTimeTable #HSC2026 #GujaratEducation
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: