હનુમાન જયંતી સ્પે.| ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો બર્થડે છે | TheVaishnavParivar | ભજન લખેલું છે.
Автор: The Vaishnav Parivar
Загружено: 2025-04-11
Просмотров: 228
Описание:
ચૈત્ર સુદ પૂનમ છે ને હનુમાનજી નો બર્થડે છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો
અંજનીના જાયા છો ને પવનદેવના પુત્ર છો
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો... ચૈત્ર સુદ પુનમ છે
લાલ લંગોટ પહેરી છે ને ગળે આંકડાની માળા છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો... ચૈત્ર સુદ પૂનમ છે
જમણા હાથમાં ગદા છે ને ડાબા હાથમાં પર્વત છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો.... ચૈત્ર સુદ પુનમ છે
અશોક વાટીકામાં ગયા છે ને સીતાજી ને મળ્યા છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો... ચૈત્ર સુદ પુનમ છે
આકાશમાં ઉડે છે ને જડીબુટ્ટી લાવે છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો.... ચૈત્ર સુદ પુનમ છે
રામ લક્ષ્મણ ના વીરાછો ને રામની સેવા કરો છો
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો.... ચૈત્ર સુદ પુનમ છે
ભૂરખીયામાં માનતા છે ને સારંગપુરમાં જાગતા છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો.... ચૈત્ર સુદ પુનમ છે
પગે પનોતી દબાવી છે ને ભક્તોના દુઃખ દૂર કરો છો
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો... ચૈત્ર સુદ પુનમ છે
લંકામાં ગયા છો ને વિભીષણ ને મળ્યા છો
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો.... ચૈત્ર સુદ પૂનમ છે
તેલ ને સિંદુર ચડે છે ને અડદના વડા જમે છે
ઓ મારા હનુમાન દાદા દર્શન ક્યારે આપશો... ચૈત્ર સુદ પુનમ છે
#એકાદશી સ્પેશીયલ
#ekadashi
#મહાપ્રભુજીની વધાઇ
#YamunaMaharani
#PushtiParivar
#GujaratiKrishnaBhajan
#GujaratiDhun
#GujaratiKirtan
#VaishnavBhajan
#VaishnavKirtan
#Gujarati
#Bhajan
#Kirtan
#dhun
#dhoon
#Lokgeet
#YamunaAarti
#Shreenathji
#Shrinathji
#Krushna
#Krishna
#NitaGovani
#TheVaishnavParivar
#જન્માષ્ટમી
#hindolabhajan
#Hindolaspecial
#કાનુડાનાભજન
#જન્માષ્ટમીસ્પેશીયલ
#janmashtamispecial
#નવવિલાસ
#યમુનાજીભજન
#shivratri
#શિવરાત્રીભજન
#મહાશિવરાત્રી
#holi
#હોળીરસિયા
#હનુમાનજયંતિ
#hanumanjayanti
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: