Jay Sadguru Swami Aarti | Dinesh Vaghasiya | Jay Swaminarayan Aarti | જય સદગુરુ સ્વામી આરતી |
Автор: jay swaminarayan meshwa
Загружено: 2022-07-13
Просмотров: 14432
Описание:
@jayswaminarayanmeshwa
Presenting : Jay Sadguru Swami Aarti | Dinesh Vaghasiya | Jay Swaminarayan Aarti | જય સદગુરુ સ્વામી આરતી |
#devotional #aarti #swaminarayan #gujarati
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી
સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી
ૐ જય સદગુરુ સ્વામી
ચરણ સરોજ તમારાં, વંદુ કર જોડી
પ્રભુ વંદુ કર જોડી
ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી
ૐ જય સદગુરુ સ્વામી
નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ તનુ ધારી
પ્રભુ દ્વિજકુળ તનુ ધારી
પામર પતિત ઊધાર્યા (૨), અગણિત નરનારી
ૐ જય સદગુરુ સ્વામી
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી
પ્રભુ કરતા અવિનાશી
અડસઠ તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી
ૐ જય સદગુરુ સ્વામી
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે
પ્રભુ જે દર્શન કરશે
કાળ કરમથી છુટી (૨), કુટુંબ સહિત તરશે
ૐ જય સદગુરુ સ્વામી
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી
સ્વામી કરુણા બહુ કીધી
મુક્તાનંદ કહે મુક્તિ (૨), સુગમ કરી સિદ્ધિ
ૐ જય સદગુરુ સ્વામી
જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી
સહજાનંદ દયાળુ(2) ,બળવંત બહુનામી
ૐ જય સદગુરુ સ્વામી (4)
બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય
Song Name : Jay Sadguru Swami Aarti
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Sadhu
Lyrics : Muktanand Swami
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: