Vivan l સ્પાઇન મસ્ક્યુલર નો બીજો કેસ ગુજરાત માં| જરૂર છે તમારી મદદની |Vivan | મિશન વિવાન 2020
Автор: vadhiya bhai
Загружено: 2021-07-02
Просмотров: 4279
Описание:
થોડા સમય પહેલા ગુજરાત માં ધૈર્યરાજ સિંહ નામના બાળક ને sma નામની બીમારી થઈ હતી અને તે માટે 16 કરોડ ના ઇન્જેક્શન ની જરૂર હતી પરંતુ પરિવાર સક્ષમ ન હોવાથી લોકો ને મદદ માટે અપીલ કરવામાં આવી હતી અને થોડા જ સમય માં ગુજરાત ના લોકો દ્વારા ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી રૂપે અનુદાન કરવામાં આવ્યું હતું જેને લીધે એ બાળક ને 16 કારોડ નું ઇન્જેક્શન આપી શકાયું હતું અને નવું જીવનદાન મળિયું હતું ત્યારે આવોજ કિસ્સો ફરી વખત
ગીર સોમનથ જિલ્લા ના કોડીનાર તાલુકા ના આલિધર ગામે
ગીર સોમનાથના આલિદર ગામના અઢી માસ ના વિવાન નામના બાળક ને sma (સ્પાઈન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી થઈ છે વિવાન ની બીમારીને લઈ પરિવાર ચિંતા માં મુકાયો છે કેમ કે જરૂર સે 16 કરોડના ઇન્જેક્શન ના ખર્ચ ની ત્યારે લોકો ને અમારી અપીલ છે મદદ માટે
SMA (સ્પાઈન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી ને લઈ બાળક વિવાન સહિત ચાર લોકો ના આ પરિવાર પર આજે આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેળ પોતાના એકના એક દીકરા ને લઈ ચિંતિત બન્યા છે
વિવાન થોડા સમય પહેલા તે બીમાર પડતા અને સ્વાશ માં તકલીફ થતા તેને જૂનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાથી તેમના રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાન sma સ્પાઇન મસ્ક્યુરલ એટ્રોફી નામની બીમારી થી પીડાય રહ્યો છે. જે બિમારી ધૈર્યરાજ ને પણ હતી તેજ બીમારી વિવાન ને પણ થઈ છે ભાગ્યેજ જોવાં મળતી SMA નામની બિમારી થી વિવાન ને બચાવવા 16 કરોડ નું ઈન્જેકશન આપવું પડશે. તેવું નિષ્ણાતો એ જણાવ્યું છે
હાલ તો વિવાન ને sma ની બીમારી મા બચાવવા 16 કરોડ રૂપિયા ક્યાંથી લાવવામાં તે સૌથી મોટો સવાલ છે ત્યારે હમારા દ્વારા સોસીયલ મીડિયા ના માધ્યમ થી ગુજરાત અને દેશ ભર ના લોકો ને મદદ માટે આગળ આવવા અપીલ છે
જે પણ ફંડ આપશો તે વિવાન વાઢેળ ના ખાતા માં જમા થવાનું છે
કાલે ફંડ આપતા એ દયાળુ સ્વભાવ ના લોકો પોતાની ગાડીઓ રોકી અને ફંડ આપી રહિયા હતા
કહેવાય છે કે મારને વાલે સે બચ્ચાને વાલા બડા હોતા હે તેવો સ્વભાવ ફંડ આપનાર લોકો માં જોવા મળિયો હતો ત્યારે હમેં લોકો ફંડ આપનાર એ તમામ દાતા ઓ નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીયે છે
#Vadhiyabhai
#vivan vadhel
#gir somnath
આપ આપની યથા શક્તિ પ્રમાણે એક રૂપિયો અને દશ રૂપિયા પણ આપી શકો છો ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી
વિવાન વાઢેર ના સમ્પર્ક અને સરનામું
મુ :- આલિધર ગામ
તા :- કોડીનાર
જી :- ગીર સોમનાથ
સંપર્ક નો :- અશોકભાઈ સામત ભાઈ વાઢેર
મો :- 98246 10258
Account no :- 700701717151421
IFSC COD :- YESBOCMSNOC
Name :- વિવાન અશોકભાઈ વાઢેર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: