ચોખાના વરાળિયા પાપડ બનાવવામાં ફાટી જતા હોય તૂટી જતા હોય તો આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે||
Автор: cook with ashu j
Загружено: 2024-03-01
Просмотров: 605
Описание:
#chavalkepapad
#gujaratirecipe
#papadrecipe
#gujaratapapadrecipe
#chavalnapapad
#chokhanapapad
#chavalpapadi
#chawalkipapdi
#gujaratifood
#Gujaratifoodrecipe
#chawalkepapadkaisebanaen
#chawalkepapadkirecipe
#Gujaratipapadkirecipe
@cookwithparul
@MasalaKitchenbyPoonam
@RakshakiRasoi1
@SheetalsKitchenGujarati
@ShyamRasoi
સામગ્રી
એક કપ ચોખાનો લોટ
એક કપ મેંદાનો લોટ
ચાર કપ પાણી
એક ચમચી તલ
એક ચમચી આખું જીરું
અડધી ચમચી પાપડખાર
સ્વાદ પ્રમાણે મીઠું
એક ચમચી કોથમરી
બનાવવાનો ટાઈમ
એક એક મિનિટ બાફશો એટલે પાપડ તૈયાર થઈ જશે
જો તમને મારી રેસિપીઓ ગમતી હોય ને જોવા માંગતા હોય તો પ્લીઝ મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને પાપડ નીચે રેસીપી વધારે જોવી હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને કે જો તમને આ રેસીપી અમારી કેવી લાગે છે
please like share and subscribe my channel
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: