સીતા માતાનું કરુણ ભજન સાંભળી તો જુવો🌹 rambhajan🌺gujaratibhajan🏵️newbhajan
Автор: maa papa bhajan mandal
Загружено: 2025-10-16
Просмотров: 923
Описание:
સીતા માતાનું કરુણ ભજન સાંભળી તો જુવો🌹 rambhajan🌺gujaratibhajan🏵️newbhajan #ram#bhakti#bhajan#siyaram
🌹સીતાની કહાની આ સીતાની કહાની🌹
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
જનકરાજાની કુંવરી ને રઘુકુળની રાણી
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
સાસરીયામાં આવી મેં તો ઉતારા નો દિઠા
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
ચૌદ વરસ વન વેઠ્યા દુનિયાએ દુખડા દિધા
ના સપનામાં સુખ જોયું આ સીતાની કહાની
રામ રાજા બન્યા ધોબીની વાત સુણી
એવી ના બનવાની બની આ સીતા ની કહાની
લક્ષ્મણ રથ લાવ્યા મને રથમાં બેસાડી
મને વનમાં મૂકી આવ્યા આ સીતા ની કહાની
રોઈ રોઈને થાકીહું મનમાં મુંજાણી
મારે કોને વાત કહેવી આ સીતાની કહાની
ઋષિ સામા આવ્યા મને આશ્રમમાં લાવ્યા
મને બેટી કહીને બોલાવી આ સીતા ની કહાની
નથી મારે માતા નથી મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
ધરતી મારી માતા આકાશ મારે પિતા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
નથી મારે દાદા, નથી મારે મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
સૂર્ય મારા દાદા ને ચંદ્ર મારા મામા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
એક માસ વિત્યોને બે માસ વિત્યા
એવા નવ નવ માસ વિત્યા આ સીતાની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્રો જન્મ્યા
મારે કોને વાત કહેવી આ સીતા ની કહાની
બબ્બે પુત્રો જન્મ્યા એ ગળથૂથી નો પામ્યા
મારે કોને વાત કેવી આ સીતા ની કહાની
ચનોઠી ના પાનની મેં ગળથૂથી બનાવી
તમે સાંભળો મારી બેહેનો આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્રો જન્મ્યા
એ બાળોતિયા નો પામ્યા આ સીતા ની કહાની
ખાખરાના પાને મેં બાળોતિયા બનાવ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
જંગલની ઝૂંપડીએ મારે બબ્બે પુત્રો જન્મ્યા
એ પારણીયા નો પામ્યા આ સીતા ની કહાની
વડની વડવાઈએ મેં પારણીયા બંધાવ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
પારણીયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
રોતા ને કકડતા મેં હાલરડા રે ગાયા
તમે સાંભળો મારી બહેનો આ સીતાની કહાની
ઋષિ પત્ની આવ્યા મને આશ્વાસન આપ્યા
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
દશરથ જેવા દાદા ને જનક જેવા નાના
એને આંગળીઓ નો ઝાલી આ સીતા ની કહાની
કૌશલ્યા જેવા દાદી સુનૈયા જેવા નાની
એના ખોળા નો ભાળ્યા સીતા ની કહાની
લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી
એના લાડકોડ નો પામ્યા આ સીતા ની કહાની
રામે ઘોડા છોડ્યા લવ કુશે ઘોડા બાંધ્યા
એવા અવધપુરીમાં આવ્યા આ સીતાની કહાની
રૂશીએ વાત માંડી સચની સાથ દીધી
તોયે દુનિયાએ ના માની આ સીતાની કહાની
અગ્નિ પરીક્ષા દિધી તોયે બીજી કસોટી લીધી
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
ધરતી માંથી જન્મી ને ધરતીમાં સમાણી
તમે સાંભળો મારી બહેનો આ સીતા ની કહાની
સીતાની કહાની આ સીતાની કહાની
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
રામ જેવા સ્વામી તોયે સુખડાના પામી
તમે સાંભળો મારી બેહેનો આ સીતાની કહાની
#sitanikahaniaasitanikahani
#tamesambhalomaribenoaasitanikahani
#NewKirtan2025
#newbhajan2025
#Bestbhajan
#Gujaratikirtan
#Sitanikahani
New Kirtan 2025
lav kush Janam
jay shari raam dhun
Kiratan-2025
Kirtan new
best kirtan
kirtan ram bhagvan
Ltest Kirtan
Kirtan
Kiratan
New Kirtan
Ritaba Kirtan
Salangpur dham
Hans Wahini Official
Bhajan
Online Kirtan
nava kirtan
kirtan satsang
mahila mandal kirtan
kirtan mahila mandal surat
Odhaji
gokul bhajan
ramayan kirtan
gujarati kirtan
youtube videos
swaminarayan kirtan
sirani kahani
ram bhajan
best bhajan
ramayan na geet
#video#bhajan#song#video#bhajan#song #bhajan#gujarati#gujaratibhajan#kirtan #gujaratisong#bhagwatgeetagujarati#gujarat #newbhajan#gujaratibhajan#krishnabhajan#krishnasong#prabhatiya#ganeshchaturthispecialbhajan#ગણપતિનાભજન#pitrupakshnisakhio#janmashtami#કૃષ્ણજન્મનાભજન#Janmashtamispecialbhajan#શ્રાવણમાસનાભજન#shravanmasspecialbhajan#મોબાઈલનુંભજન#rakshabandhanspecial#હિંડોળાભજન#hindolabhajan#rakshabandhanstatus#santvani#gujarat#newkirtan#newbhajan#garba#gujarati#ramjibhajan#shivjibhajan#hanumanJibhajan#hanumanchalisa#matajibhajan#bhagwatgeetagujarati#gujaratisong
Krishna bhagwan na bhajan kirtan
baps swaminaryan kirtan channel
jagannath kirtan official
gujarati bhakti geet bhajan
ghanshyam maharaj na kirtan
hanuman chalisha bhajan
mathurbhai kanjaria na bhajan
om namay shivaya bhajan
hare krishna mahamantra
swaminarayan kirtan
Ramdas Gondaliya new Bhajan
Gujarati bhajan karaoke
#Radha#Krishna#Radharani#RadhaKrishna
#Radheradhe#Vrindavan#HareKrishna#RadheKrishna#Iskcon#LordKrishna
#રામ_મને_ઘડીએ_ઘડીએ_સાંભળે_રે#માતા_સીતાજી_ની_વેદના#રામ_કીર્તન#શ્રીરામ_કીર્તન
#PARSOTAM_MAS_NU_KIRTAN
#ADHIK_MAS_NU_BHAJAN
#shri_krishna_bhajan
#radhekrishna_bhajan
#krishnabhajan
#shrinathji
#shrinathjibhajan
#KRISHNA_BHAJAN_GUJARATI
#gujarati_bhajan
#GUJRATI_KRISHNA_BHAJAN
#krishna_kirtana
#RADHA_KRISHNA_BHAJAN
#RADHE_KRUSHN_BHAJAN
#kanudo_BHAJAN#krishna
#krishnabhajan#કૃષ્ણભજન#shremadbhagwadgeeta#krushna#gujarati_bhajan#ram_bhajan#ram_siya_ram_siya_ram_jai_jai_ram#krishnabhajan#kanha_bhajan#viral#viralvideo#viralbhajan#gujarati_bhajan#gujarati_satsang#krishnabhajan#krishna_bhajan_new_2025#gujarati_bhajan#gujarati_kirtan#mix_bhajan#rasgarba
#gujaratibhajan#prushtimarg#new#gujaratisongs#gujaratigeet#ras#ras#kirtan#holi#happyholi#dhuleti#ગુજરાતીસત્સંગ#gujaratisatsang#કીર્તન#payal_vadodariya#vedika_studio#ભક્તિકીર્તનસંગ્રહ#bhaktikirtansangrah#ગુજરાતીભજન
#gujarati_bhajan#gujarati_mix_bhajan#gujaratibhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: