ગુજરાતમાં અફીણ-ગાંજાની ખેતી કરતા ત્રણ ભાઈઓની પોલીસે કરી ધરપકડ
Автор: BBC News Gujarati
Загружено: 2021-03-08
Просмотров: 55530
Описание:
#gujarat #opiumfarming #opium
ગુજરાતમાં અફીણ-ગાંજાની બિનકાયદેસર રીતે ખેતીનો બનાવ સામે આવ્યો છે.
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના શીરવાણીયા ગામ નજીક ખેતર ધરાવતા ત્રણ ખેડૂતોની પોલીસે ધરપકડ કરી છે.
શીરવાણીયા ગામથી લિંબડિયા જવાના માર્ગ પર અફીણ-ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું.
પોલીસનો દાવો છે કે પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કરાયું હતું.
વીડિયો : ફારૂક કાદરી
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
Helo : BBC News ગુજરાતી
ShareChat : bbcnewsgujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: