ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

આમ ચડાવો શિવલિંગ પર બીલીપત્ર || જાણો સાચી રીત બીલીપત્ર ચડાવવાની || Shravan Ma Shiv Puja Kem Karvi |

jivan jyot

#jivanjyot

jivan jyot media

આમ ચડાવો શિવલિંગ પર બીલીપત્ર

જાણો સાચી રીત બીલીપત્ર ચડાવવાની

Shravan Ma Shiv Puja Kem Karvi

ચાલો જોઈએ કે શિવ પૂજા કઈ રીતે કરવી

શિવ પૂજા માટે સૌથી મહત્વનું છે બિલ્લી પત્ર

જાણો તેની વિશિષ્ટ વિધાનની રીત.

બિલીપત્ર ચડાવવાનો મંત્ર

બીલીપત્ર મંત્ર

શિવલિંગ

બીલીપત્ર નું મહત્વ

શિવ પૂજા કેવી રીતે કરવી

પર

બિલિપત્ર

પૂજા

બીલીપત્ર ના ફાયદા

મહાદેવ ની પૂજા કેવી રીતે કરવી

bilipatra

bilipatra mantra

શિવ પૂજા

શિવજી ની પૂજા કેવી રીતે કરવી

Автор: JIVAN JYOT

Загружено: 2022-07-29

Просмотров: 17294

Описание: આમ ચડાવો શિવલિંગ પર બીલીપત્ર || જાણો સાચી રીત બીલીપત્ર ચડાવવાની || Shravan Ma Shiv Puja Kem
kari ?
શિવ પૂજા માટે સૌથી મહત્વનું છે બિલ્લી પત્ર….જાણો તેની વિશિષ્ટ વિધાનની રીત.

ભોળાનાથની પૂજા કરતી વખતે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત ભગવાન ભોળાનાથને યુગમાં સૌથી ઝડપથી પ્રસન્ન થનારા દેવ તરીકે માનવામાં આવે છે. દરેક વ્યક્તિ શિવમંદિરે તેમના દર્શન કરતો હોય છે. અને શિવ મંદિરે જતી વખતે દરેક વ્યક્તિ ભગવાનને બીલીપત્ર અર્પણ કર્યા હશે પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્ર શિવ ભગવાનને શા માટે અર્પણ કરવામાં આવે છે. અને શું છે. તેના વિશિષ્ટ વિધાન ની રીત

બીલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવા પાછળનું સૌથી મોટું કારણ છે. તે વિશે આજે અમે તમને જાણકારી આપીશું અને શિવજીને પ્રસન્ન કરવા માટે તમારે બિલીપત્ર નો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તે વિશે આજે અમે તમને જાણકારી આપશો તે આમ કરવાથી ભગવાન શિવની કૃપાથી પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત નિયમિત રીતે શિવલીંગને જલાભિષેક કરતી વખતે પણ બિલ્લી પત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

તે ઉપરાંત દરેક વ્યક્તિને ખબર જ હોય છે. કે ભગવાન શંકરને પ્રિય વસ્તુ એટલે કે બીલીપત્ર ભગવાન શંકરને બીલીપત્ર ચઢાવી વગર કોઈ પણ પૂજા કરવામાં આવતી નથી અને જો આ પૂજા કરવામાં આવે તો તે પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી તે ઉપરાંત ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે. બીલીપત્રમાં ઘણા બધા ઔષધીય ગુણો રહેલા હોય છે. જે ભગવાન શંકરને ચઢાવવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર તેમની ખૂબ જ ગંભીર અસર થાય છે.


તે ઉપરાંત ભગવાન ને ત્રણ પાંદડા બીલીપત્ર ચડાવવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા ત્રણ પ્રકારના દોષ નાશ પામે છે. કફ વાયુ અને પિત્તનો નાશ પામે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વ્યક્તિના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. શિવ પૂજા કરવાના સમયે જ વ્યક્તિએ તે દિવસે સવારે ત્યાર પછી એકદમ સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ.

ત્યાર પછી ભગવાન શિવના મંદિરે જવા માટે નીકળવું જોઈએ ત્યારબાદ ભગવાન શિવને અર્પણ કરવા માટે દૂધ અથવા પાણી લેવું જોઈએ ત્યારબાદ ત્રણ પાંદડાવાળા બીલીપત્રને ભગવાન શિવ પર ચઢાવવું જોઈએ અને ભગવાન શિવની સ્તુતિ કરતો મંત્ર બોલવો જોઈએ આ મંત્ર બોલવાથી ભગવાન શિવની પૂજા પ્રાપ્ત થાય છે. અને તેમના પૂજા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

ચાલો જોઈએ કે શિવ પૂજા કઈ રીતે કરવી
તમે બધા લોકો શિવમંદિરે તો ગયા જ હશો અને શિવ મંદિરે જઈને બીલીપત્ર પણ શિવ ભગવાન પર અર્પણ કર્યું જ હશે. પરંતુ તમે શિવજીની પૂજામાં બીલીપત્રનું નો ઉપયોગ કઈ રીતે કરો છો. તે જાણવું જરૂરી છે. અને તેની એક સાચી સચોટ રીત પણ છે. આપણને બધાને ખબર જ છે. કે શંકર ભગવાનને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. શંકર ભગવાનને બીલીપત્ર ચડાવવામાં આવે તો તેમની પૂજા-અર્ચના નું ફળ મળતું નથી.

આથી બિલિપત્ર લે ભગવાન શંકરની પૂજા અર્ચના માં ઉપયોગમાં લેવામાં આવે છે. અને તેમનું થોડું મહત્વ પણ રહેલું છે. શિવપુરાણમાં બીલીપત્ર અને પૂછવા માટે તેનું એક વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવ્યું છે. અને તેમના આયુર્વેદિક ગુણધર્મો પણ રહેલા છે.

આજે અમે તમને શંકર ભગવાનને ચઢાવવામાં આવતા બીલીપત્ર વિશે. થોડી માહિતી આપીશું તમને બધાને ખબર જ હશે. કે શંકર ભગવાન અને ત્રણ પાંદડા વાળા બીલીપત્ર ચડાવવામાં આવે છે. જેનાથી આપણામાં રહેલી દરેક પ્રકારના દોષોનો નાશ થાય છે. અને આપણા ઘરમાં લક્ષ્મી આવે છે. તેનાથી આપણા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. અને આપણે મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે.

સામાન્ય રીતે વહેલી સવારે ઊઠીને સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરીને મંદિરે જઈએ આપણે શિવજી ઉપર પાણી અથવા દૂધ ની ધારા અર્પણ કરવી ત્યારબાદ ત્રણ પાંદડા બિલિપત્ર શિવલિંગ પર ચઢાવવું અને નીચે મુજબ મંત્ર બોલવો
दर्शनं बिल्वपत्रस्य स्पर्शनं पापनाशनम् ।
अघोरपापसंहारं बिल्वपत्रं शिवार्पणम् ।।
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं त्रयायुधम्।
त्रिजन्म पापसंहारंमेकबिल्वं शिवार्पणम।।

ઉપરનો મંત્ર બોલીને આપણે બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરવું જો તમે આ શિવજીના મંત્રનો જાપ કરો અને ભગવાન શંકરની આરતી કરવી. આવુ કરવાથી ભગવાન શંકર આપણા જીવનની દરેક સમસ્યા નાબૂદ કરશે. અને આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરશે.

બિલીપત્ર ચડાવવાનો મંત્ર,
બીલીપત્ર મંત્ર,
શિવલિંગ,
બીલીપત્ર નું મહત્વ,
શિવ પૂજા કેવી રીતે કરવી,
પર,
બિલિપત્ર,
પૂજા,
બીલીપત્ર ના ફાયદા,
મહાદેવ ની પૂજા કેવી રીતે કરવી,
શિવ પૂજા,
શિવજી ની પૂજા કેવી રીતે કરવી,
શિવલિંગની પૂજા કેવી રીતે કરવી,
bilipatra,
bilipatra mantra,
epn,
kanha na geet,
shiv,
shiv pooja,
કમળ પૂજા,
ગુલાબજળ બનાવવાની રીત,
જીવંતીકા મા ની વારતા,
પાર્થિવ શિવલિંગ પૂજા,
શંકર ભગવાન,
શંકર ભગવાનના,
શિવ અભિષેક મંત્ર,
શિવલિંગ ની પૂજા,
શિવલિંગ બનાવવાની રીત,
સોળ સોમવારની વાર્તા,

#shivpujavidhi #shivpuja #shivpujan #shankar #shivshankar
JIVAN JYOT #JIVANJYOT #JIVAN_JYOT #JEEVAN_JYOT
जिवन ज्याेत ,JIVAN JOT , jivanjot, जिवनज्याेत, ज्याेत
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
For subscribe:    / jivanjyot  
Jivan Jyot Media, #jivanjyotmedia

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
આમ ચડાવો શિવલિંગ પર બીલીપત્ર  || જાણો સાચી રીત બીલીપત્ર ચડાવવાની || Shravan Ma Shiv Puja Kem Karvi |

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]