2023ની વધુ ઉત્પાદન આપતી ચણાની નવી જાત - ફુલે વિક્રાંત... ખેડૂતના ખેતરે લાઇવ ડેમો... ખેડૂતનો અનુભવ.
Автор: Greenland Agri Consultancy
Загружено: 2023-01-26
Просмотров: 468
Описание:
2023ની વધુ ઉત્પાદન આપતી ચણાની નવી જાત -- ફુલે વિક્રાંત...
ફુલે વિક્રાંત ચણાની વેરાયટીની A to Z સાચી અને સચોટ માહિતી...
આ વીડિયોમાં ખેડૂતમિત્રો ને ચણાની નવી વેરાયટી વિશે સાચી અને સચોટ માહિતી આપવામાં આવશે. એ પણ ખેડૂતના લાઇવ નિદર્શન પ્લોટ/ખેતર પરથી...
ચણાની નવી વેરાયટી ફુલે વિક્રાંત અને 3 નંબર વચ્ચે તફાવત...
આ વીડિયોમાં આપણે જાણીશું -
વેરાયટી ક્યાંની છે. ?
એની ખાસિયતો કેવી છે ?
એની રોગ પ્રતિકારક ક્ષમતા કેવી છે. ?
અંદાજીત કેટલું ઉત્પાદન આપી શકે છે. ?
ખેડૂતમિત્રના પ્રતિભાવ શુ છે ?
ફુલે વિક્રમ ચણા અને ફુલે વિક્રાંત ચણા ની વેરાયટીમાં શુ ફેર છે ?
આવી દરેક પ્રકારની માહિતી આ વિડીયોમાંથી મળશે.
આપને આ વીડિયો સારી લાગે તો અન્ય ખેડૂતો સુધી પણ આ વીડિયો મોકલજો.
👇 👇 👇 👇 👇
ખેતી વિશેની સાચી અને સચોટ માહિતી માટે અમારી સાથે આજે જ જોડાવ.
YouTube :- / greenlandagriconsultancy
વેબસાઈટ :- www.greenlandagri.blogspot.com
વોટ્સએપમાં અમને મેસેજ કરો. :- https://wa.me/message/MVHZ7EIWR7I2D1
ખેતીની માહિતી માટે મિસકોલ કરો. :- 8734861173
આપને માહિતી સારી લાગે તો અત્યારે જ આપના અન્ય મિત્રો સાથે શેર કરો.
@GreenlandAgriConsultancy @jaujnd @NAUNAVSARI @navsariagriculturalunivers4567 @sardarkrushinagardantiwada9435 @aauguj
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: