Cervical Pain - Neck pain - Why does it occurs and treatment - Dr. Pratik M. Shah - Pain Physician
Автор: Impulse pain Clinic
Загружено: 2025-04-23
Просмотров: 253
Описание:
ગરદન ના તેમજ ગરદન થી હાથ સુધી ફેલાતા દુઃખાવા નો ઈલાજ થઇ શકે છે ઓપરેશન વગર
ઈમ્પલ્સ પેઈન ક્લીનિક માં ગરદન ના દુઃખાવા થી હેરાન થતા દર્દી ને તપાસી અને જરૂરી રીપૉર્ટ જોઈને સારવાર કરવામાં આવે છે.
સારવારના પ્રકાર
1. દવા કે ગોળી દ્વારા
2. ઈન્જેકશન પ્રોસીજર્સ દ્વારા
3. રેડિયો ફ્રિક્વન્સી સારવાર દ્વારા
4. PRP સારવાર દ્વારા
આ સારવાર માત્ર ચામડી બહેરી કરી ને કરવામાં આવે છે. કોઈ બેભાન કરવાની જરૂર નથી પડતી.
દર્દીને એક વાર બધા રીપોર્ટસ લઇ ને
બતાવા આવુ પડે.
ડૉ. પ્રતિક એમ શાહ.
પેઇન સ્પેશિયાલિસ્ટ
M.B.B.S., M.D., F.I.P.M.
Preceptorship In Pain Management (USA)
Fellowship In Endoscopic Spine Procedures ( Germany )
ઈમ્પલ્સ પેઈન ક્લીનિક
511, પાંચમાં માળે,
નોબલ ટ્રેડ સેન્ટર,
બી. ડી. રાવ હોલ સામે,
ભુયંગદેવ ચાર રસ્તા પાસે,
મેમનગર, અમદાવાદ.
For Appointment : 08141801111
Visit our website : www.impulsepain.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: