ચરણ કમળમાં રાખજો સદગુરૂજી અમારા...
Автор: Sadguru Bhagwan (સદગુરુ ભગવાન)
Загружено: 2024-06-02
Просмотров: 26701
Описание:
A Film by...Raju Patel
Nimantran360° Pictures,
Ahmedabad, Contact : 9426040308
સાંસારિક વ્યક્તિઓને ક્યારેક ધ્યાન યોગના માર્ગમાં આગળ વધવાની ઇચ્છા થાય છે ત્યારે તે અનેક પ્રકારનાં માધ્યમથી માહિતી પ્રાપ્ત કરે છે, વર્તમાન સમયમાં યૂટયૂબ એક અગત્યનું પ્લેટફોર્મ છે, ધ્યાન યોગ ના માર્ગમાં આગળ વધવા માગતા સાધકો માટે આ ચેનલ બનાવવામાં આવી છે.
તત્વચિંતક શ્રી આર.કે.સાહેબના વર્ષો ના અનુભવ નો નિચોડ તેમજ જ્ઞાન સભર અમુલ્ય વાણી દ્વારા સાધકોને વર્ષો વર્ષ સુધી પરમાત્મા નો પ્રસાદ અને પરમ આનંદ પ્રાપ્ત થાય તે માટેનો આ એક નિસ્વાર્થ પ્રયાસ છે.
જિજ્ઞાસુ સાધકોને લાભ થાય તે હેતુથી આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી...... ધન્યવાદ.....
#SadguruBhagwan #SadhakBhagwan @Sadguru Bhagwan (સદગુરુ ભગવાન)
મૌન ધ્યાન યોગ સાધના શિબિર - ૧૧
▶ • મૌન ધ્યાન યોગ સાધના શિબિર નં- ૧૧
પંચ દિવસીય મૌન ધ્યાન યોગ સાધના શિબિર, વજેપુરાકંપા
▶ • પંચ દિવસીય મૌન ધ્યાન યોગ સાધના શિબિર, વજેપ...
આધ્યાત્મિક ભાવ શિબિર - ૧
▶ • આધ્યાત્મિક ભાવ શિબિર - ૧
વારિયજ્ઞ મંત્રોની સમજ સાથે સત્સંગ , મડાસણાકંપા
▶ • વારિયજ્ઞ મંત્રોની સમજ સાથે સત્સંગ , મડાસણા...
આધ્યાત્મિક સત્સંગ , આનંદપુરાકંપા
▶ • આધ્યાત્મિક સત્સંગ , આનંદપુરાકંપા
જીવન સાધના સત્સંગ, પ્રાર્થના હોલ, મોડાસા.
▶ • જીવન સાધના સત્સંગ, પ્રાર્થના હોલ, મોડાસા.
ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ મહિમા સત્સંગ, પ્રાર્થના હોલ, મોડાસા.
▶ • ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ મહિમા સત્સંગ, ...
જિજ્ઞાસુ વિશેષ મૌન ધ્યાન યોગ સાધના શિબિર નં-૧
▶ • જિજ્ઞાસુ વિશેષ મૌન ધ્યાન યોગ સાધના શિબિર નં-૧
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: