પારંપરિક ગુજરાતી ગુંદા કેરી નુ અથાણું,આખુ વષૅ સુધી ખરાબ ના થાય એની ગેરેંટી
Автор: Mumma's Kitchen Gujarati
Загружено: 2021-06-08
Просмотров: 771
Описание:
Gunda Keri nu athanu
કેમ છો મિત્રો, આજે હું લાવી છું ગુજરાતી ઓ નુ ફેવરીટ ગુંદા કેરી નુ ખાટુ અથાણું બનાવવા ની પરફેક્ટ રેસીપી. તમારુ અથાણુ જો બનાવ્યા બાદ થોડા સમય બાદ ખરાબ થઇ જતુ હોય તો તમે મારી આપેલી રેસીપી પ્રમાણે બનાવશો તો આખુ વર્ષ તમારુ ગુંદા કેરી નુ ખાટુ અથાણું જરા પણ બગડશે નહી અને તમે તેને થેપલા ભાખરી, પરાઠા કે રોટલા કે રોટલી સાથે પીરસી શકો છો.
ઘણા લોકો ને ગુંદા કાળા પડી જતા હોય છે અથવા તો પોચા પડી જતા હોય છે તો તમે આ રેસીપી જરૂર ટ્રાઈ કરજો અને દરેક ટીપ પ્રમાણે તમે અથાણું બનાવશો તો ખુબ જ સ્વાદિષ્ટ બનશે એની 100% ગેરેજ છે.
તમને જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક અને કોમેન્ટ જરુર કરજો અને તમારા ફ્રેનડસ અને ફેમિલી સાથે જરૂર શેર કરજો ધન્યવાદ.
Alka Joshi.
ખાટા અથાણા નો સંભાર બનાવવા ની રીત 👇👇👇
• પારંપરિક ખાટી કેરી ના સંભાર ની રેસીપી /man...
ગોળ કેરી નુ અથાણું બનાવવા ની રીત 👇👇👇
• પરફેક્ટ માપ સાથે ગુજરાતી પારંપરિક ગોળ કેરી...
ચણા મેથી નુ અથાણું બનાવવા ની રીત 👇👇👇
• ચણા મેથી નુ અથાણું બનાવવા ની પરફેક્ટ રેસીપ...
Ingredients --
1 kg Raw mango
1/2 kg gunda
250 mango for greater
1kg pickle masala
1/2 cup salt
2 tbsp turmeric
1 litre peanut oil
#gunda_nu_athanu_in_gujarati,
#gujarati_athana,
#achar_recipes_in_gujarati_language,
#gujarati_athanu_recipe,
#ગુંદા_કેરી_ગુંદા_કેરી_નું_અથાણું,
#ગુંદાનું_અથાણું,
#કેરીનું_ખાટું_અથાણું,
#ગુજરાતી_અથાણા,
#gunda_nu_athanu,
#gunda keri nu athanu gujarati,
gunda keri nu athanu, shreeji food, gunda nu athanu shreeji food, keri gunda nu athanu recipe, keri nu athanu, gunda keri ka achar, keri nu athanu recipe in gujarati, અથાણું બનાવવાની રીત, gunda nu athanu banavani rit
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: