શિયાળા માં હાડકા મજબૂત કરે તેવી૧૦min માં બને તેવી વસાણું ગુંદર ની સુખડી/Gunder Ni Sukhdi/Gunderpak
Автор: Bhargavis Home Kitchen
Загружено: 2025-11-12
Просмотров: 372
Описание:
શિયાળા માં હાડકા મજબૂત કરે તેવી૧૦min માં બને તેવી વસાણું ગુંદર ની સુખડી/Gunder Ni Sukhdi/Gunderpak
@HomeBhargavisKitchen
શિયાળાની ખાસ મીઠાઈ – ગુંદર ની સુખડી 🍬
આ સુખડી માત્ર સ્વાદિષ્ટ જ નથી, પણ શરીરને ગરમ રાખે છે, હાડકાં મજબૂત કરે છે અને લોહી વધારવામાં મદદરૂપ છે.
આ વિડિયોમાં તમે શીખશો:
✅ ગુંદરને કેવી રીતે તળવો
✅ ગોળ અને ઘીનું યોગ્ય પ્રમાણ
✅ પોચી અને સ્વાદિષ્ટ સુખડી બનાવવાની સરળ રીત
👉 આ રેસીપી ખાસ કરીને શિયાળામાં બનાવો અને પરિવાર સાથે માણો.
👍 વિડિયો ગમ્યો હોય તો LIKE કરો, SHARE કરો અને SUBSCRIBE કરવાનું ભૂલશો નહીં!
#GundarNiSukhdi #GujaratiRecipe #WinterSpecial #HealthySweet
Cooking Time: 10 min
Ingredients:
1 Cup - Wheat Flour
3/4 Cup - Jaggry
3/4 Cup - ghee
2 tbsp - edible gund
2 tbsp - dry coconut
5 - kaju
5 - badam
3 - walnut
1 tbsp - dried ginger powder
1 tbsp - ganthoda (peepramul)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: