Скачать
શહેરમાં કુવાડવા રોડ પર કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ : સદ્દનસીબે જાનહાની ટળી
Автор: sanj samachar
Загружено: 2025-04-01
Просмотров: 4
Описание:
#video શહેરમાં કુવાડવા રોડ પર કેમિકલ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ : સદ્દનસીબે જાનહાની ટળી
શહેરમાં વધુએક આગની ઘટના આવી સામે : કુવાડવા રોડ પર કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી : ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો : આગ પર પાણી અને ફોમનો મારો ચલાવી આગ કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરાયા : સમગ્ર ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની સામે આવી નથી
#rajkot #sanjsamachar
આપના મોબાઈલ પર ઝડપથી વિડીઓ ન્યુઝ મેળવવા માટે "sanj Samachar" ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિઓ લાઈક કરો અને શેર કરો.
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: