Shree Maruti Vidhyalay Dhoraji 15-8-2025 Bum Bum Bole
Автор: marutividhyalay maruti
Загружено: 2025-09-19
Просмотров: 1153
Описание:
શ્રી મારુતિ વિદ્યાલય -- ધોરાજી ફોન નંબર ૦૨૮૨૪ ૨૨૪૪૮૯
કે.જી. અને ધોરણ 1 થી 8 માં હેતુલક્ષી અને પ્રયોગિક શિક્ષણ
ગ્રેજ્યુએટ અનુભવી અને તાલીમ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે
દર અઠવાડિયા બે ટેસ્ટ લેવામાં આવે છે
વિદ્યાર્થીનો માનસિક ગ્રાફ ફેરફાર ગ્રેડ
શાળામાં પ્રવાસનું આયોજન પર્યાવરણ અને પ્રાકૃતિક શિક્ષણ અંગેનું આયોજન
કે.જી થી અંગ્રેજી વિષયનું શિક્ષણ
શિક્ષણ ક્ષેત્રે બોળો અનુભવ ધરાવતુ મેનેજમેન્ટ
અમારી શાળામાં પ્રોજેક્ટર સાથે નુ ભણતર
અંગ્રેજી મીડીયમ સાથેનુ ભણતર
વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે
શાળાના સ્ફુતિદાયક વાતાવરણમાં ડે સ્કૂલ ની સુવિધા
ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ દ્વારા પ્રેક્ટિસ
દરેક ક્લાસમાં સી.સી.ટીવી કેમેરા થી ચેક કરવામાં આવે છે
લોકો કહે છે શ્રી મારુતિ નું ભણતર જીવનનું શ્રેષ્ઠ ઘડતર
સ્ટીરીયો સિસ્ટમ થી ક્લાસ રૂમ સજ્જ
અમારી શાળામાં ફાયરિંગ. સ્કેટિંગ. બોક્સિંગ. દોરોડા. કરાટે. ડાન્સ. જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે
તેમજ વિદ્યાર્થીઓમાં વીલ પાવર કેમ વધારો તેનો ખ્યાલ રાખવામાં આવે છે
અમારી શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામને મહત્વ આપવામાં આવે છે
અમારી શાળામાં પીવાના પાણી માટે આરો સિસ્ટમની સુવિધા
સમગ્ર ધોરાજીમાં તેમજ આસપાસના ગામડાઓમાં વિદ્યાર્થીઓને લેવા મુકવા માટે વાહનની સુવિધા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: