જીવનમાં કાર્યનું મહત્ત્વ | Art of Human Life
Автор: Art of Human Life
Загружено: 2024-11-07
Просмотров: 365
Описание:
જીવનમાં કાર્યનું મહત્ત્વ | Art of Human Life
#motivation #jivan #family #gujarat #podcast #artofhumanlife #swatiakabari #shorts
હું સ્વાતિ અકબરી મારી artofhumanlife ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આ ચેનલ દ્વારા સૌના જીવનને આનંદ મસ્તીથી ભરીને જીવનમાં એક ઊંચાઈ અપાવવા માગું છું ખરેખર જીવનમાં કેવા કાર્ય કરવાથી આપણા જીવનને એક દિશા મળી શકે એ મારાં આ video માં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને જીવનને પરમાર્થ સાથે જોડીને કુદરતનો સાથ કેવી રીતે મેળવવો એ વાત રજૂ કરી છે
ધન્યવાદ
SWATI AKABARI
YOUR QUERIES:
જીવન જીવવાનો રસ્તો
જીવન કેવું જીવવું
પરમાર્થ
જીવન કેવું જીવવું જોઇએ
કાર્ય કરવાની રીત
કાર્ય કરવાની સાચી રીત
જીવનની સાચી દિશા
જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું જોઈએ
જીવનમાં સુખી થવા માટે શું કરવું જોઈએ
પરમાર્થ એજ અસલી જીવન
જીવનનું અસલી કાર્ય એટલે પરમાર્થ
Khud ko sachcha direction dena shikho
આપણે આપણા માટે શું કર્યું એ મહત્વનું નથી પરંતુ બીજા માટે શું કર્યું તે મહત્ત્વનું છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: