નવીન વરસના નવલા વારે.... New year song
Автор: CNI MANDALA YOUTH
Загружено: 2026-01-02
Просмотров: 157
Описание:
lyrics
નવીન વરસના નવલા વારે માનીએ પ્રભુજી તવ આભાર
પ્રાર્થ અમારી એજ પ્રભુજી અમ જીવનના બનજો આધાર
ભાર અમારા પાપ તણો લઈ આવીએ તમ પાસે
અમ અંતરના તિમિર જાડા દૂર કરો સહુ આજે
ખોલી હૃદયના દ્વાર અમારા આજ તમારો કરીએ સ્વીકાર
પ્રેમ દયા ને શાંતિ તમારી અમને મળી જે આજે
વાત થકી ને વચનો થકી તે લાવી જગ પાસે
પગલે તમારે ચાલીએ પ્રભુજી વાણી વર્તન ને હર વિચાર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: