Скачать
ચીકૂ મિલ્ક શેક ! ચીકૂ નુ જયુસ ! Chikoo milk shake recipe
Автор: JD cooking class
Загружено: 2019-04-09
Просмотров: 791
Описание:
JD Cooking Class યુટ્યુબ ચેનલ પર ગુજરાતી રેસીપી વિડિઓઝ જોવા માટે આપ દર્શક મીત્રોનું હાર્દિક સ્વાગત છે.
અમારી ચેનલ પર આવી ને તમે વિડિઓઝ જુઓ છો અને અમને સપોર્ટ કરો છો એ માટે દિલ ની ગહેરાઈથી ધન્યવાદ
😊🙏
ચીકૂ મિલ્ક શેક બનાવવામાં જોઈતી સામગ્રી
2 ગ્લાસ માટે
3 નંગ પાકા ચીકૂ
1 ગ્લાસ દૂધ (200મિલી)
2 ચમચી ખાંડ
બરફ અને
ગાર્નિશ માટે મીઠો મેવો
ચીકુ નુ જ્યુસ,
ચીકુ જ્યુસ,
ચીકુ મીલ્ક શેક,
chiku juice recipe,
chiku milk shek,
chiku juice,
चीकू का ज्यूस,
चीकू ज्यूस,
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: