બે દીકરીઓ સાથે એકલી માતાનો સંઘર્ષ /
Автор: HRK HELP
Загружено: 2025-08-30
Просмотров: 489
Описание:
આજે અમે એક એવી બહેનને મળ્યા જેઓ જીવનમાં એકલીજ બે દીકરીઓ સાથે સંઘર્ષ કરી રહી છે.
પતિ નથી, માતા-પિતા નથી અને પરિવારનું ગુજરાન ચલાવવું ખુબ કઠિન બની ગયું છે.
દુખની વાત એ છે કે ઘરમાં અનાજ-કિરાણા જેવી રોજિંદી જરૂરી ચીજો માટે પણ તકલીફ પડે છે.
ઘણા સમયે પરિસ્થિતિ એવી બને છે કે દીકરીઓને માંગેલું આપવું પણ શક્ય નથી બનતું.
એક મા તરીકે આ બધું સહન કરવું કેટલું કઠિન છે એ આપણી કલ્પના બહાર છે.
ચાલો, આપણે સૌ સાથે મળી આ બહેનને સહારો આપીએ અને દીકરીઓના ભવિષ્ય માટે આશાનું દિપક પ્રગટાવીએ.
વિડીયો જોવો, શેર કરજો અને જે શક્ય હોય તે મદદ કરજો. 🙏 સંપર્ક નંબર : 7777 998 777
#hrkhelp #teamhrk #મદદ_કરો #દીકરીઓનો_સહારો #માનવતા #જીવન_નો_સંઘર્ષ
આપસૌ ના સાથ અને સહકારથી જ HRK Help Group આ સેવા નું કાર્ય કરી રહ્યું છે. અમે અમારી સોશિયલ મીડિયા ચેનલો દ્વારા તમને અમારા તમામ સામાજિક કાર્યના વિડિયો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અમારી આખી ટીમ અને તમારા સપોર્ટથી કોઈનું જીવન બદલાઈ શકે. જો તમને અમારું કરી ગમે તો તમે અમને સપોર્ટ કરી શકો છો. 👏🏻 અને વિડીયો ને શેર કરી શકો છો.
સંપર્ક નંબર : 7777 998 777
ઈમેઈલ : [email protected]
👉❤️અન્ય સોશીયલ મીડિયા એકાઉન્ટ ❤️👈
▶️ YOUTUBE CHANNAL◀️ / hrkhelp
▶️ FACEBOOK PAGE ◀️ / hrkhelp
▶️ INSTAGRAM ◀️ / hrk_help
🙏THANK YOU 🙏
#hrkhelp
#hrkhelpgroup
#helpingindia
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: