પંચમહાલ જિલ્લાના આંગણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી
Автор: V. T. N વેજલપુર ટાઈમ્સ ન્યુઝ
Загружено: 2025-04-30
Просмотров: 103
Описание:
જિલ્લાવાસીઓને સહભાગી થવા કલેકટરશ્રીનુ જાહેર આમંત્રણ.
65 માં ગુજરાત રાજય સ્થાપના દિવસની ઉજવણીમાં પંચમહાલ જિલ્લાવાસીઓને સહભાગી થવા કલેકટરશ્રીનુ જાહેર આમંત્રણ. માન્ય રાજયપાલશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી કરાશે. માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૬ ૪૯ પોઇન્ટ ૭૭ કરોડના છયાસી વિકાસના કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાશે. પંચમહાલ જિલ્લાની ઐતિહાસિક અને સંસ્કૃતિ ધરોહરને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. ગોધરા ખાતે ગુજરાત ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવા જિલ્લા વહીવટી તંત્ર છે તૈયાર. જિલ્લા કલેકટર શ્રી આશિષ કુમાર પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે. તારીખ એક મેય ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત કલેકટર કચેરી, ગોધરા ખાતે. જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરાના પત્રકારો સાથે સંવાદ યોજાયો. જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારએ ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીની માહિતી આપતા જણાવ્યું હતું કે. એક મેય ના રોજ માન્ય રાજયપાલશ્રી તથા માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમને મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે. સવારે દસ કલાકે મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગોધરા ખાતે પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરીનું લોકાર્પણ કરાશે. ત્યારબાદ સવારે ૧૦. ૩૦ કલાકે ઇ- લોકાર્પણ, ઈ- ખાતમુહૂર્ત અને શસ્ત્ર પ્રદર્શનનો રામદરબાર મંદિર પાસે, છબનપુર ખાતે કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ મુખ્યમંત્રીશ્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રેાસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ વિઝીટર ગેલેરીની મુલાકાત અને ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સીમેન ટેકનોલોજીના મશીનનું વર્ચુઅલ ઉદઘાટન કરશે. આ ઉપરાંત હાલોલ ખાતે સ્થિત રૂબામીન પ્રા.લી.કંપનીની મુલાકાત કરી ત્યાં લીથયમ-આયર્ન બેટરી રિસાયકલ પ્લાન્ટનુ ઉદઘાટન કરશે. પત્રકાર સિદ્દીકભાઈ તપ વેજલપુર પંચમહાલ તંત્રી કાછિયા યોગેશકુમાર ચંદુલાલ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: