11To15 Advance Alankar Harmonium Keyboard Gayan Riyaz 3 How To Make Alankar Raag Bhupali 9898707158
Автор: shree hari musical group
Загружено: 2025-11-19
Просмотров: 64
Описание:
૧૧ થી ૧૫ અલંકાર રાગ ભૂપાલી માં
How To Make Alankar Raag Bhupali
ગાયન વાદન રિયાઝ કરો
Scale A# કાળી ૫ તાનપુરા તાલ કે સાથ
તાલ ત્રીતાલ (તીનતાલ)
ટેમ્પો ૦૭૦
ગરબા ભજન માં વગડવા માટે મ્યુઝિક પાર્ટ કીબોર્ડ માં વગાડી સરગમ વોકલ ધીમે ધીમે કીબોર્ડ માં વગાડી વિડીયો બનાવી ને મૂક્યા છે
પ્લેયલિસ્ટ માં અલગ અલગ ફોલ્ડર બનાવ્યા છે તેમાં જોઈ ને શીખો આ સિવાય હિન્દી ગીત સુગમગીત સુગમગરબા ગઝલ પણ છે
Cover ભાગ ૧ ની અંદર
૧ થી ૭૦ મ્યુઝિક પાર્ટ હિન્દી સોંગ ધૂન મંત્ર
ભાગ ૧ ના નોટેશન ની પીડીએફ માટે મને વહાર્ટસપ મેસેજ કરો
મારો વહાર્ટસપ નંબર ૯૮૯૮૭૦૭૧૫૮
(૧૧) અલંકાર
| સા રે રે સા | રે ગ ગ રે | ગ પ પ ગ | પ ધ ધ પ |
× 2 + 3
| ધ સા° સા° ધ | સા°રે°રે°સા° | સા° ધ ધ સા° | ધ પ પ ધ |
× 2 + 3
| પ ગ ગ પ | ગ રે રે ગ | રે સા સા રે | સા ધ.ધ. સા |
× 2 + 3
(૧૨) અલંકાર
| સા રે ગ સા | રે ગ પ રે | ગ પ ધ ગ | પ ધ સા° પ |
× 2 + 3
| ધ સા° રે° ધ | સા° રે° ગ°સા° | સા° ધ પ સા° | ધ પ ગ ધ |
× 2 + 3
| પ ગ રે પ | ગ રે સા ગ | રે સા ધ. રે | સા ધ. પ. સા |
× 2 + 3
(૧૩) અલંકાર
| સા રે ગ રે | રે ગ પ ગ | ગ પ ધ પ | પ ધ સા° ધ |
× 2 + 3
| ધ સા°રે° સા° | - - - - | સા° ધ પ ધ | ધ પ ગ પ |
× 2 + 3
| પ ગ રે ગ | ગ રે સા રે | રે સા ધ. સા | - - - - |
× 2 + 3
(૧૪) અલંકાર
| સા રે સા ગ | રે ગ રે પ | ગ પ ગ ધ | પ ધ પ સા° |
× 2 + 3
| સા° ધ સા° પ | ધ પ ધ ગ | પ ગ પ રે | ગ રે ગ સા |
× 2 + 3
(૧૫) અલંકાર
| સા ગ રે ગ | રે પ ગ પ |ગ ધ પ ધ | પ સા° ધ સા° |
× 2 + 3
| સા° ધ પ સા° | ધ ગ પ ગ | પ રે ગ રે | ગ સા રે સા |
× 2 + 3
શ્રી હરિ મ્યુઝિક ક્લાસ
કીબોર્ડ & વોકલ (ગાયન) ઓનલાઈન & ઑફલાઇન
શ્રી હરિ મ્યુઝિકલ ભજન પ્રોગ્રામ વન મેન શૉ
શ્રદ્ધાંજલિ & ભજન કીર્તન
મોબાઈલ નંબર
૯૮૯૮૭૦૭૧૫૮
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: