Saturday Assembly Special:-નિર્ણાયક શ્રી અશ્વિનભાઈ જીવાણી “વકતૃત્વ કલા” પર વક્તવ્ય આપેલ
Автор: kvkv school
Загружено: 2025-12-26
Просмотров: 567
Описание:
--Saturday Assembly Specialમાં આજે જિલ્લા અને રાજ્ય કક્ષાના વકતૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપતા શ્રી અશ્વિનભાઈ જીવાણી દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓને “વકતૃત્વ કલા” પર વક્તવ્ય આપ્યું હતુ.
--શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ સ્પર્ધાઓ માં શાળાની વિદ્યાર્થિનીઓને ભાગ લઈ નંબર અને સેર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: