લીલા લસણની સ્વાદિષ્ટ ચટણી બનાવવી l green vegetables l
Автор: Flavours Of Foodie 07
Загружено: 2024-02-03
Просмотров: 175
Описание:
લીલા લસણ ની ચટણી બનાવવા ની રીત:
ingredients
1. લીલું લસણ (green garlic)
2. તેલ. ( oil )
3. લાલ મરચું પાવડર ( red chilli powder)
4. Salt ( મીઠુ )
ચટણી બનાવવા માટે લીલા લસણ ને સમારી
મિક્સર માં ક્રશ કરવું
ત્યારબાદ લાલ મરચું પાવડર નાખવું
સ્વાદ પ્રમાણે મીઠું નાખો
ત્યારબાદ તેલ (oil) નાખવું
👉ચટણી ને 2 થી 3 મહિના માટે સ્ટોર કરી સકાય.
👉 ચટણી ને શાક બનાવવા નાખી સકાય તેથી શાક ખુબજ સ્વાદિસ્ટ બને છે
#healthyfood
#garlic
#chutny
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: