YDS Haridham Family Samuh Dhoon
Автор: Tara Jevo Parbhu Kya Made
Загружено: 2022-05-07
Просмотров: 101505
Описание:
YDS UK Haridham Parivaar Family Dhhon
જય સ્વામિનારાયણ
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે "સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી, એ મંત્રે કાળા નાગનું ઝેર ના ચડે.... "
ગુરુહરિ સ્વામીશ્રી કહે છે કે
HardWork + Bhajan = Success
જો આપણે સહુએ સ્વામીશ્રીને રાજી કરવા હશે જો તો એક રુચિ એક દિલ થી ધૂન ભજન કરવા પડશે, સ્વામીશ્રી હંમેશા કહે છે કે જો આપણે એક ડગલું એમના તરફ ચાલીશું તો પ્રભુ 99 ડગલાં સામેથી ચાલવા તૈયાર છે.
આપણે સહુએ પ્રભુને પ્રભુના બળે પ્રભુના ગમતમાં જીવીને રાજી કરવા છે, જીતવા છે તો આજથી આપણે સહુ એ રોજ 30 મિનિટ એક સાથે એક સમયે ભજન કરવું છે ધૂન કરવી તો પ્રભુ આપણા કાર્યમાં ભળશે.
સમય : 9Pm to 9:30PM
Video Reference @ShriHariAshram
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: