શું ઘરે તમારા થી કાજુ નો મેસુબ સરખો નથી બનતો? તો તમારા માટે મેસુબ બનાવવાની પરફેક્ટ રીત || Kaju Mesub
Автор: Andaz apna desi
Загружено: 2023-11-22
Просмотров: 37522
Описание:
શું ઘરે તમારા થી કાજુ નો મેસુબ સરખો નથી બનતો? તો તમારા માટે મેસુબ બનાવવાની પરફેક્ટ રીત || Kaju Mesub Recipe || જાળીદાર મેસુબ બનાવવાની રીત || Mysore Pak Recipe
કાજુ નો મેસુબ બનાવવા માટે ૧ કિલો કાજુ, ૧ કિલો ૩૦૦ ગ્રામ ખાંડ (૧.૫ કિલો પણ લય શકાય), ૧.૭૫ થી ૨ કિલો ઘી, ૫ ગ્રામ એલચી, ૫૦ ગ્રામ તપકીર નો ઉપયોગ કરી ને બનાવવામાં આવે છે. દરેક નું માપ અલગ અલગ હોય શકે. મેસુબ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવુ કે ઘી એકદમ ગરમ હોવું જોઈએ. સતત તાવીથો ચલાવતા રહેવું. આ બે વાત નું ધ્યાન રાખવું.
#કાજુમેસુબબનાવવાનીરીત #kajumesubrecipe #mysorepakrecipe #mysorepak #મેસુબબનાવવાનીરીત #ઘરેમેસુબબનાવવાનીરીત #sweets #sweetrecipe #જાળીદારમેસુબબનાવવાનીરીત
• દેશી બાજરા નો રોટલો || ટપાકા વાળો રોટલો ||...
• શું તમે આવી રીતે કાઠિયાવાડી લોટીયા મરચાં બ...
• દેશી સ્ટાઈલ થી વાડી એ પ્રોગ્રામ માં બનતા વ...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: