VIVAN VADHEL .. MISS YOU....VIVAN
Автор: kktechnology
Загружено: 2021-08-10
Просмотров: 11306
Описание:
VIVAN ANTIM YATRAA.
🙏🌸 ઓમ શાંતિ ઓમ...*🙏🌸 કુદરતે સર્જન કરેલું એક એવું *અદભુત બાળક કે જેમણે તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મ ના લોકોને એક કરવા નાનકડો પ્રયત્ન કરી માનવ ધર્મ નો ફેલાવો કર્યો....... ખરેખર આવી આત્મા કોઈ સામાન્ય આત્મા હોતી નથી. વ્હાલસોયા વિવાન ને ગુમાવવાનું દુઃખ સૌ કોઈ માટે અત્યંત પીડા દાયક છે.પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે ઓમ શાંતિ ઓમ........ વ્હાલો વિવાન હરહમેંશા સૌના હૃદયમાં વસશે......
🙏🌸 *ઓમ શાંતિ ઓમ.......*🙏🌸
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
बहुत अफसोस है की मै तुम्हे बचा नही पाया
यह जिमेदारिया मैरी थी जो में निभाने में निष्फल रहा
मै तुम्हारा कसूरवार हु
तुम्हारे दुख की जानकारी 2 मंथ पहले मिलने के बावजूद भी मै तुम्हे बचा नही पाया
मुझे मेरा ज़मीर कभी माफ नही करेगा
यह मै स्वीकार करता हु की मैरी कमज़ोरी के रहते मै तुम्हे बचाना मे निष्फल रहा हु
मै कसूर वार हु
अब मुझे तुम्हारे लीये वख्त नही निकाल ना पड़ेगा
मुझे दुख है अगर 15 दिन की छुटी रखकर तुम्हारे लीये दौड़ा होता तो मै आज यह नही लिख रहा होता क्योकी तुम जिंदा होते
पर ..........अफसोस मैरी जिदंगी के चंद लम्हें तुम्हे दें नही पाया
मुझे कभी माफ़ नही करना मैने तुम्हे मौत के मुँह में धकेल दिया
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: