Vahali Dikri Yojna in Gujarati | વ્હાલી દીકરી યોજના | વ્હાલી દીકરી યોજના નું ફોર્મ કેવી રીતે ભરવું?
Автор: EDU WITH HARDIK
Загружено: 2021-07-12
Просмотров: 455
Описание:
Vahali Dikri Yojna in Gujarati | વ્હાલી દીકરી યોજના 2021 | Vahali Dikri Yojna all detail
"વ્હાલી દીકરી યોજના નું ફોર્મ" કઈ રીતે ભરવું? | vahali dikri yojna form kai rite bharvu | in Gujarati
વ્હાલી દીકરી યોજના નું ફોર્મ કઈ રીતે ભરવું | નવા નિયમ પ્રમાણે | મેળવો 1 લાખ 10 હજાર
વ્હાલી દીકરી યોજના 2021 | vahali dikri yojna | vahali dikri yojna 2021
વ્હાલી દીકરી યોજના
ગુજરાત સરકાર દ્વારા 2019 માં શરૂ કરવામાં આવી.
• યોજનાના લાભ
દીકરીનાં પહેલાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4,000/- ની સહાય
દીકરીનાં નવમાં ધોરણમાં આવે ત્યારે રૂ. 6,000/- ની સહાય
દીકરી 18 વર્ષ ની થાય ત્યારે ઉચ્ચ અભ્યાસ માટે અથવા લગ્ન માટે રૂ. 100,000
• યોજનાનો લાભ કોને મળશે.
ગુજરાતમાં રહેતાં પરિવાર કે જેઓના પહેલાં બે બાળકો પૈકી ની દિકરીઓ ને લાભ મળશે.
માતાપિતા ની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઈએ, રૂ. ૨,૦૦,૦૦૦/- વધારે ન હોવી જોઇએ
• યોજનાનો લાભ કયાંથી મળશે
મહિલા અને બાળ વિકાસ કમિશનરશ્રીની કચેરી, બ્લોક નં. ૨૦, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર તેમજ જે તે જિલ્લા અને તાલુકા ખાતે મહિલા અને બાળ વિકાસ કચેરીનો સંપર્ક કરી શકાશે.
• જરુરી Document
દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
માતાપિતાનું આધારકાર્ડ
આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પ્રમાણિત કરવા માં આવ્યું હોય તે)
#vhali_dikri_yojna #વહાલી_દીકરી
#vahali_dikri_yojna_in_Gujarati
ફોર્મ નો નમૂનો Telegram channel માં આપેલ છે
⚔ Khedut putra ⚔
https://t.me/joinchat/MqJsKFkwZ001Y2Vl
Youtube channel :- / @eduwithhardik
https://t.me/khedutputraa
👉અમારી ચેનલ મા તમને આવાજ યોજના ને લગતા તેમજ સરકારી ભરતી ને લગતા વીડિયો મળી જશે.
👉 વીડિયો મા આપેલી માહિતી સારી લાગી હોય તો વીડિયો ને લાઈક અને શેર કરી દેજો.
👉 subscribe:- KHEDUT PUTRA
👉 TELEGRAM:- KHEDUT PUTRA
#vahali_dikri
#vahali_dikri_yojana
#vahali_dikri_yojna_Gujarat
#vahali_dikri_yojna_documents
#Khedutputra
#વ્હાલી_દીકરી_યોજના_2021
#વ્હાલી_દીકરી_યોજના_ફોર્મ
#વ્હાલી_દિકરી_યોજના_માહિતી
#ખેડૂત_પુત્ર
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: