ખેડૂતો માટે ખુશખબર! બનાસકાંઠા-પાટણના ખેડૂતોને વળતર અંગે મોટી ચર્ચા
Автор: NK ગુજરાતી
Загружено: 2025-09-24
Просмотров: 28759
Описание:
ખેડૂતો માટે ખુશખબર! બનાસકાંઠા-પાટણના ખેડૂતોને વળતર અંગે મોટી ચર્ચા
#ખેડૂતો #વળતર #બનાસકાંઠા #પાટણ #પાકનુકસાન #ગુજરાતસમાચાર #WeatherNews #FarmersRelief
તો મિત્રો, ખેડૂતો માટે આવી શકે છે રાહતના સમાચાર. 🌧️
બનાસકાંઠા અને પાટણના ખેડૂતોને વરસાદથી થયેલા પાક નુકશાન માટે વળતરની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.
📢 Disclaimer:
આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી હવામાન વિભાગ, સરકાર તથા વિવિધ સમાચાર સ્ત્રોતોથી મેળવેલ અહેવાલો પર આધારિત છે. અમે માત્ર માહિતી શેર કરી રહ્યા છીએ, કોઈપણ સત્તાવાર નિર્ણય કે જાહેરાત માટે કૃપા કરીને સરકારની અધિકૃત વેબસાઇટ કે સ્થાનિક તંત્રનો સંપર્ક કરો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: