સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ
Автор: JK NEWS सबसे तेज- Rajasthan, gujarat
Загружено: 2026-01-26
Просмотров: 29
Описание:
સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘પાતકી’ 30 જાન્યુઆરીએ થશે રિલીઝ
અમદાવાદ : ગુજરાતી સિનેમા જ્યારે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, ત્યારે વર્ષ 2026ની સૌથી વધુ રાહ જોવાતી સસ્પેન્સ થ્રિલર 'પાતકી' હવે મોટા પડદા પર દસ્તક દેવા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ થયેલા ટ્રેલરને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ, આજે અમદાવાદ ખાતે આયોજિત એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ હિતેન તેજવાણી, શ્રદ્ધા ડાંગર અને ગૌરવ પાસવાલા તથા ડિરેક્ટર અને રાઇટર અભિનય દેશમુખ, પ્રોડ્યુસર આલાપ કિકાણી અને પ્રોડ્યુસર ચૌલા દોશી એ ફિલ્મ અંગે ખાસ માહિતી આપી હતી. આ ફિલ્મ આગામી 30 જાન્યુઆરી, 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: