ચક્રવાત ‘સેન્યોર’: આગામી 72 કલાકમાં દક્ષિણ ભારતમાં તબાહીનો ખતરો! | nk gujarati
Автор: NK ગુજરાતી
Загружено: 2025-11-26
Просмотров: 4171
Описание:
ચક્રવાત ‘સેન્યોર’: આગામી 72 કલાકમાં દક્ષિણ ભારતમાં તબાહીનો ખતરો! | nk gujarati
#CycloneSenyor #WeatherAlert #HeavyRain #IndiaWeather #AndamanNicobar #TamilNadu #Odisha #AndhraPradesh #CycloneUpdate #RainAlert
ચક્રવાતી વાવાઝોડું ‘સેન્યોર’ ઝડપથી તીવ્ર બની રહ્યું છે અને આગામી 48–72 કલાક દરમિયાન અંદામાન–નિકોબાર ટાપુઓ સહિત તમિલનાડુ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. 29 નવેમ્બર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન, ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. રહેવાસીઓને સાવચેત રહેવા અને સત્તાવાર હવામાન વિભાગની સુચનાઓને અનુસરવાની અપિલ કરવામાં આવી છે.
⚠️ Disclaimer
આ માહિતી હવામાન વિભાગ દ્વારા જારી સૂચનાઓ અને ઉપલબ્ધ સ્રોતો પર આધારિત છે. સમય, દિશા અને તીવ્રતા હવામાન પરિસ્થિતિઓ મુજબ બદલાઈ શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર IMD (India Meteorological Department) અથવા સ્થાનિક પ્રશાસનની સૂચનાઓને અનુસરો. આ માહિતીને માત્ર જનજાગૃતિ અને સુરક્ષાની દ્રષ્ટિએ રજૂ કરવામાં આવી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: