Saat Saragna Kaa(n)y Khulya - નબી સાહિબનો મુબારક જન્મ - Taufiq Karmali
Автор: Aly Sunderji
Загружено: 2016-02-15
Просмотров: 34893
Описание:
જીરે ભાઇરે સાત સરગના કાંઇ ખુલીયા છે દુવાર,
જીસ દીન નબી મુહમ્મદ જનમ્યા.. ..૧
Jirebhai re Saat saragna kaa(n)i khuliya chhe duvaar
Jis din Nabi Muhammad janamya.. ..1
જીરે ભાઇરે તેત્રીસ કરોડ દેવતાએ મીલી કીધો ઉછરંગ,
નવે ખંડેમેં શહાજીના નીશાન ગુણીયા.. ..૨
Jirebhai re Tetris karod devtaae mili kidho uchhrang
Nave khande me(n) Shahji-na nishaan gooñiya.. ..2
જીરે ભાઇરે ચાલો ચાલો સખી આપણે જોવાને જઇએ,
આપણા અલીજીને ઘરે માંડવો કેવો રચીયો ..૩
Jirebhai re Chaalo chaalo sakhi aapñe jova-ne jaiye
Aapña Alyji-ne ghare maandvo kevo rachiyo ..3
જીરે ભાઇરે સોનાના વળા ને માંહે રૂપાના છે થંભ,
આપણા શાહજીને ઘેર માંડવો એવો રચીયો.. ..૪
Jirebhai re Sona-na vala ne maa(n)he roopa-na chhe thambh
Aapña Shahji-ne gher maandvo evo rachiyo.. ..4
જીરે ભાઇરે માંડવે છાંઇયો કાંઇ ફુલડાની માલા
તરગસ છાંઇઓ ચંપે કેવડો.. ..૫
Jirebhai re Maandve chhaa(n)iyo kaa(n)i foolda-ni maala
Targas chhaa(n)iyo champe kevdo.. ..5
જીરે ભાઇરે દમર મારવાની કાંય ઉઠી છે ભીત
એવા બંધ બંધાવો રૂડા વનસપતી તણા.. ..૬
Jirebhai re Damar marvaani kaa(n)y uthi chhe bheet
Eva bandh bandhaavo rooda vanaspati taña.. ..6
જીરે ભાઇરે માણક મોતીની કાંઇ વેળુ પથરાવો,
ચંદ્ર સુરજ શાહાજીને શોભતા.. ..૭
Jirebhai re Maañak motini kaa(n)i velu pathraavo
Chandr sooraj Shahji-ne shobhata.. ..7
જીરે ભાઇરે તેડોજી તેડો તીયાં સતીયું જણ ચાર,
સીતા કુંતા માતા ડ્રુપતી.. ..૮
Jirebhai re Tedoji tedo tiyaa(n) satiyu(n) jañ chaar
Sita Kunta maata Dropadi.. ..8
જીરે ભાઇરે તેડો તીયાં તેડો ચોથી હરીચંદ્ર ઘરનાર
તેડો તારા રાણી લોચની.. ..૯
Jirebhai re Tedo tiyaa(n) tedo chothi Harischandr gharnaar
Tedo Taara Raañi Lochani.. ..9
જીરે ભાઇરે સતીઉં ગાવન કાંઇ મંગળ ચાર,
ભરમા તે વેદ મુખે ઓચરે.. ..૧૦
Jirebhai re Satiyu(n) gaavan kaa(n)i mangal chaar
Bharma te ved mukhe ochre.. ..10
જીરે ભાઇરે સોલ સો હુંરાઉં મીલી કીધો શણગાર
તે માંહે મોટી માતા બીબી ફાતમા.. ..૧૧
Jirebhai re Sol so hooraau(n) mili kidho shañgaar
Te maa(n)he moti maata Bibi Faatma.. ..11
જીરે ભાઇરે માતા ફાતમા ચાલતા, કાંઇ વરશે નુર,
મુગટ કીજે ગરવા અલી તણું.. ..૧૨
Jirebhai re Maata Faatma chaalta, kaa(n)i varshe noor
Moogat kije garva Aly tañu(n).. ..12
જીરે ભાઇરે મંગાવો મોતીડા જેનું ભરીયો છે થાળ,
મુગટ વધાવો ગરવા અલી તણું.. ..૧૩
Jirebhai re Ma(n)gaavo motida jenu(n) bhariyo chhe thaal
Moogat vadhaavo garva Aly tañu(n).. ..13
જીરે ભાઇરે મંગાવો ઘોડલો જેનું દુલદુલ નામ, જેનું નામ બુરાક;
તે ઉપર એલીજીના બેશણા.. ..૧૪
Jirebhai re Ma(n)gaavo ghodlo jenu(n) Duldul naam, jenu(n) naam
Buraak Te upar Alyji-na beshña.. ..14
જીરે ભાઇરે તેડો તીયાં તેડો, મુખી રાજા પહેલાજ;
પાંચે કરોડીએ રાએજી પધારશે.. ..૧૫
Jirebhai re Tedo tiyaa(n) tedo Mukhi Raaja Pahelaaj
Paanche karodiye raaeji padhaarshe.. ..15
જીરે ભાઇરે તેડો તીયાં તેડો, મુખી હરીચંદ્ર રાય;
સાતે કરોડીયે રાયજી પધારશે.. ..૧૬
Jirebhai re Tedo tiyaa(n) tedo Mukhi Harischandr raay
Saate karodiye raayji padhaarshe.. ..16
જીરે ભાઇરે તેડો તીયાં તેડો જુજેષ્ઠણ રાય,
મુખી ધરમ પુત્ર રાય; નવે કરોડીએ પધારશે.. ..૧૭
Jirebhai re Tedo tiyaa(n) tedo Jujeshthañ raay
Mukhi dharam putr raay, nave karodiye padhaarshe.. ..17
જીરે ભાઇરે તેડો તીયાં તેડો મુખી બાર ગુર રાય, પીર સદરદીન રાય;
બારે કરોડસું પધારશે.. ..૧૮
Jirebhai re Tedo tiyaa(n) tedo Mukhi baar gur raay, Pir Sadardin
Raay baare karodsu(n) padhaarshe.. ..18
જીરે ભાઇરે ઢમકડે ઢમકડે, તીયાં વાજે છે ઢોલ;
જાન ચાલે ગરવા અલી તણી.. ..૧૯
Jirebhai re Dhamakde dhamakde tiyaa(n) vaaje chhe dhol
Jaan chaale garva Aly tañi.. ..19
જીરે ભાઇરે જાન ચાલતા કાંઇ ઉડે છે ખેહ,
ચંદ્ર સુરજ એણી રજે છાંઇ રહ્યા.. ..૨૦
Jirebhai re Jaan chaalta kaa(n)i ude chhe kheh
Chandr sooraj eñi raje, chhaa(n)i rahya.. ..20
જીરે ભાઇરે ભણે પીર સદરદીન ભાઇ, એતો સરવે સાચું;
અનંત કરોડ શાહાજીના જાનૈયા મીલીયા.. ..૨૧
Jirebhai re Bhañe Pir Sadardin bhai, e to sarve saachu(n)
Anant karod Shahji-na jaanaiya miliya.. ..21
Ginan on the birth of Prophet Muhammad PBUH (Eid-e-Milad un Nabi)
નબી સાહિબનો મુબારક જન્મદિન પ્રસંગનો ગિનાન
#PirSadardin #Islam #Muhammad #Eid #Milad #Nabi #Muslim #Ginan #ImamShahMaharaj #Satpanth #SiratAlMustaqeem #Nishkalank #PiranaPith #AlySunderji #મુહમ્મદ #ઇસ્લામ #મુસ્લિમ #મુસલમાન #મુસ્તફા #મિલાદ #મુબારક
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: