અલી ઓ કાનો કજિયાળો મારું માખણ મફત માં ખાય લાઈક કરો નીચે લખેલું છે krishna mandal કાજલબેન
Автор: Krishna Mandal
Загружено: 2026-01-07
Просмотров: 2297
Описание:
પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.....
અલી ઓ કાનો કજિયાળો
મારું માખણ મફત માં ખાય કાનો કજિયાળો ..
જમનાજી ના ઘાટમાં, ગોવાળો ની સાથમાં
એ તો ગાયો ચરાવવા જાય કાનો કજીયાળો
અલી ઓ કાનો કજિયાળો
જશોદા નો જાયો, મારગે સંતાયો
ઓલી રાધા રોતી રોતી જાય, કાનો કજિયાળો
અલી ઓ કાનો કજિયાળો મારું માખણ મફતમાં ખાય કાનો કજિયાળો
રાધાગોરી સાથે ખેલે રંગ હોળી
હારે મારા હૈયામાં કઈ કઈ થાય, કાનો કજિયાળો
નંદજીનો લાલો, મીઠી મોરલી વાળો
હારે એનું મુખડું લાલ ગુલાલ કાનો કજિયાળો
અલી ઓ કાનો કજિયાળો
એના કજીયા નો નહીં પાર કાનો કજિયાળો
કાળો કાળો કાનો, આવે છાનો માનો
હારે એ તો ગોપીઓની ગાળો ખાય, કાનો કજિયાળો
રાધા નો દુલારો, કાનો કામણગારો
એ તો ભક્તોના ચીતડા નો ચોર કાનો કજીયાડો
એ તો ભક્તોના દુઃખ હરનાર કાનો કજીયાડો
અલી ઓ કાનો કજિયાળો.
મારું માખણ મફતનું ખાય કાનો કજિયાળો
એના કજીયા નો નહીં પાર કાનો કજિયાળો
એની લીલા નો નહીં પાર કાનો કજિયાળો
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
કૃષ્ણ કાનો રાધા, કાનો દ્વારકાવાળો, કૃષ્ણલીલા, બ્રાહ્મણ, કૃષ્ણવાદ, વૈષ્ણવ વાદ, વિષ્ણુનો અવતાર, દશાવતાર, રાધા કૃષ્ણ, ગોલોક, ગોકુળ, મથુરા . વૃંદાવન . દ્વારકા . હરે કૃષ્ણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સુદર્શન ચક્ર, કૌમોદકી, કુરુક્ષેત્ર યુદ્ધ, ગરુડ, ભાગવત પુરાણ, ગર્ગ સંહિતા, હરિવંસા, વિષ્ણુ પુરાણ, મહાભારત, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, બ્રહ્મ વૈવર્ત પુરાણ, કૃષ્ણ જન્માષ્ટમી, ગોપસ્તામી, ગોવર્ધન પુજા, કાર્તિક પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, હોળી, મથુરા, સુરસેના, ભાલ, સૌરાષ્ટ્ર, વેરાવળ, ગુજરાત, ભારત, દેવકી, વાસુદેવ, યશોદા, નંદ,બલરામ, સુભદ્રા, યોગમાયા, રાધા,રુક્મિણી, સત્યભામા, કાલિંદી, જાંબવતી, રાણી, પ્રદ્યુમ્ન, સાંબાભાનુ, રાજવંશ, યદુવંશ, ચંદ્રવંશ, દશાવતાર, રામ, બુદ્ધ,
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: