ભયંકર ગરમીઓમાં બસ ૧ વાર બનાવો એવું કે જે પીવાથી તરત જ શરીરને ઠંડક તાજગી અને ભરપૂર એનર્જી મળે |
Автор: FOOD se FOODY
Загружено: 2023-04-11
Просмотров: 41
Описание:
ભયંકર ગરમીઓમાં બસ ૧ વાર બનાવો એવું કે જે પીવાથી તરત જ શરીરને ઠંડક તાજગી અને ભરપૂર એનર્જી મળે |
હેલ્લો ફ્રેન્ડસ
આપ સૌનું સ્વાગત છે મારી યુટયુબ ચેનલ FOOD se FOODY માં. મારું નામ પ્રતિભા પંડ્યા છે. ફ્રેન્ડસ આ ચેનલ પર હું આપની સમક્ષ નવી નવી અને બનાવવામાં એકદમ સરળ એવી રેસિપીઓ શેર કરતી રહું છું. જો તમને મારી રેસિપીઓ પસંદ આવતી હોય તો ફ્રેન્ડસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો કોઈ સૂચન હોય તો મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.
ટોપિક :-
ફ્રેન્ડસ આજે આપણે બનાવીશું કાચી કેરીનું શરબત. અને આ શરબત બનાવવા માટેનો ખાસ મસાલો. આપણે જે કાચી કેરીનું શરબત બનાવવા માટે મિશ્રણ તૈયાર કરીએ છીએ તેને આપણે સ્ટોર પણ કરી શકીએ છીએ. આ શરબત પીવાથી આપણા શરીરને ઠંડક તાજગી અને ભરપૂર એનર્જી મળે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.
સામગ્રી :-
૬ નંગ નાની કાચી કેરી
અડધી વાડકી ખાંડ
૧૨ નંગ ફુદીનાનાં પાન
એક ચમચી જીરું
અડધી ચમચી સંચળ મીઠું
પા ચમચી મરી પાઉડર
સ્વાદ અનુસાર મીઠું
બરફ
ઠંડુ પાણી
ઉપર મુજબની બધી સામગ્રીની મદદથી આપણે ઉનાળા માટેનું બેસ્ટ કાચી કેરીનું શરબત બનાવી શકીએ છીએ.
Thank you for watching.
#Sharbat #kerikasharbat #greenmangojuice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: