મહારાષ્ટ્રના લાતુરમાં મુશળધાર વરસાદ,ખેડૂતો રડી પડ્યા,પનવેલમાં મહિલા પોલીસને મળી મોટી સફળતા
Автор: CHAKRAWAT NEWS GUJARATI
Загружено: 2025-10-29
Просмотров: 21
Описание:
મહારાષ્ટ્રના લાતુરમાં મુશળધાર વરસાદ,લણણી પછી સંગ્રહિત સોયાબીન ધોવાઈ ગયું, ખેડૂતો રડી પડ્યા, મદદ માટે આજીજી.નવી મુંબઈના ઘણસોલીમાં કન્ટેનર પલટી ગયું; થાણે-બેલાપુર રોડ કલાકો સુધી બંધ રહ્યો.NCPના વરિષ્ઠ નેતા એકનાથરાવ ખડસેના ઘરમાં ચોરી.પનવેલમાં મહિલા પોલીસને મોટી સફળતા મળી છે. મહિલા તપાસ ટીમે શહેરમાં એક મહિલાની હ*ત્યાનો ભેદ ઉકેલી નાખ્યો.
Heavy rains in Latur, Maharashtra, washed away soybeans stored after harvest, farmers cried, pleaded for help. Container overturned in Ghansoli, Navi Mumbai; Thane-Belapur road closed for hours. Burglary at the house of senior NCP leader Eknathrao Khadse. Women police have achieved great success in Panvel. Women investigation team solved the murder of a woman in the city.
#maharashtranews #latur #rain #farmersloss #SoybeanDamage #GhansoliAccident #ThaneBelapurRoad #eknathkhadse #ncp #ncpleader #PanvelPolice #womenpower #maharashtraupdates #breakingnews #maharashtrarain #maharashtra #maharashtrapolice
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: