મદનમોહનજી મહારાજ તથા શ્રીજી મહારાજના દર્શન - ધોલેરા ધામ સ્વામીનારાયણ મંદિર
Автор: Dholeradham
Загружено: 2023-12-21
Просмотров: 8930
Описание:
જેમ ભાલ પર તિલક શોભે તેમ ભાલ પ્રદેશમાં ધોલેરા ધામ એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કારણ કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના હસ્તે શ્રી મદનમોહનજી મહારાજ તથા રાધિકાજીને અહીં પ્રસ્થાપિત કરાયા છે અને તે સમયથી લઈને આજ દિન સુધી અહીં હરિભક્તોનો પ્રેમ, વિશ્વાસ અને ઈશ્વર પ્રત્યેની તેમની શ્રદ્ધા હંમેશા વધતી જ રહી છે
વડતાલ ધાબા હેઠળના મુખ્ય છ મંદિરોમાંના આ એક મંદિર તથા દિવ્યધામ વિશેની માહિતી જેમ બને એમ વધુ લોકો સુધી પહોંચે એ જ હેતુથી ધોલેરા ધામની એક ઝલક તૈયાર કરવામાં આવી છે.
આ વિડીયોમાં બધા જ હરિભક્તો નો પ્રેમ મળે તથા આપ સૌ પર શ્રી મદનમોહનજી મહારાજની અસીમ કૃપા બની રહે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના
જય સ્વામિનારાયણ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: