🌱 જમીનની લેબોરેટરી માટે માટી નું સેમ્પલ કેવી રીત લેવું
Автор: Satyam Organic way
Загружено: 2025-04-09
Просмотров: 2705
Описание:
🌱 જમીનની લેબોરેટરી માટે માટી નું સેમ્પલ કેવી રીત લેવું #shorts
"જમીનની લેબોરેટરી ટેસ્ટ માટે માટીનું સેમ્પલ કેવી રીતે લેવાય, એ જાણવું દરેક ખેડૂત માટે ખૂબ જ જરૂરી છે.
સાચી રીતથી લેવાયેલ માટીનો નમૂનો જ પાક માટે યોગ્ય ખાતર અને યોગ્ય ઉછેર સુનિશ્ચિત કરે છે.
આ વીડિયોમાં તમે શીખશો – કઈ જગ્યાથી માટી લેવી, કેટલી ઊંડાઈ સુધી ખોદવી અને નમૂનો કેવી રીતે સંગ્રહ કરવો.
ખેડૂત ભાઈઓ, ખેતીમાં વઘાર લાવવો છે તો આ વિડીયો જોવો અને શેર કરો!
રિલેટેડ ટેગ:-
soiltesting
jamintest
gujaratifarming
khedutshorts
organicfarming
villagevlogs
khetikikahani
desikheti
shorts
#shorts
#soiltesting
#satyamorganicway
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: