વડવાસા HP પેટ્રોલ પંપ પર હોબાળો | ગેરકાયદે છટણી સામે જોરદાર Vadvasa news,
Автор: Sarpanch Shree Vadvasa Gram Panchayat
Загружено: 2025-12-09
Просмотров: 1326
Описание:
વડવાસા નજીક આવેલા HP પેટ્રોલ પંપ પર ગેરકાયદે છટણીના મુદ્દે ભારે હોબાળો સર્જાયો. વડવાસા ગામના 10 કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો. પગાર, રજાઓ અને 12 કલાક કામના દબાણ વિરુદ્ધ આંદોલન ચાલુ છે.
આ વિડિયો માં જુઓ – સંપૂર્ણ ઘટનાક્રમ, કર્મચારીઓનો અવાજ અને તાજા અપડેટ.
#Vadvasa #HPPetrolPump #Andolan #GujaratNews #PetrolPumpNews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: