બગદાણા બાપા સીતારામ | મા મોગલ ધામ ( ભગુડા ધામ ) 🙏 | Part - 1 | Keval Lakhtaria
Автор: Keval Lakhtaria
Загружено: 2026-01-17
Просмотров: 1214
Описание:
બગદાણા બાપા સીતારામ | મા મોગલ ધામ ( ભગુડા ધામ ) 🙏 | Part - 1 | Keval Lakhtaria
🙏 જય બાપા સીતારામ | જય મા મોગલ | જય શ્રી રામ 🙏
આ PART–1 વિડિયોમાં અમે ગુજરાતના પવિત્ર ધાર્મિક સ્થળોનો અનુભવ કર્યો છે.
પ્રથમ, બગદાણા ખાતે
બાપા સીતારામ ના દિવ્ય આશીર્વાદ લીધા.
ત્યારબાદ અમે ભગુડા ગામ માં આવેલ
ચમત્કારી મા મોગલ ના પવિત્ર દર્શન કર્યા.
📿 બગદાણા ધામની શાંતિ અને ભક્તિભાવ
📿 સીતારામ બાપાના આશ્રમનું આધ્યાત્મિક વાતાવરણ
📿 ભગુડા ગામની મા મોગલ માંની અઢળક કૃપા
આ બધું આ PART–1 Gujarati Religious Vlog માં દર્શાવવામાં આવ્યું છે.
જો તમને Gujarati Yatra, Temple Darshan, અને Bhakti Vlogs ગમતા હોય તો આ વિડિયો જરૂર જુઓ.
👉 વિડિયો ગમ્યો હોય તો Like 👍, Comment 💬 અને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં.
👉 PART–2 માં આવશે કષ્ટભંજન દેવ (સાળંગપુર) ના દિવ્ય દર્શન 🙏
🙏 જય સીતારામ બાપા | જય મા મોગલ 🙏
#Bagdana
#SitaramBapa
#MaaMogal
#bhaguda
#GujaratiVlog
#GujaratiYatra
#GujaratDarshan
#Bhakti
#bapasitaram
#bhagudamogaldham
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: